________________
માયાકષાયી બહુ વિશિષ્ટ દેવે અને નારકમાંથી પ્રત્યેકમાં છ છભંગ થાય છે. પૂર્વોક્ત ભંગેના સમાન જ તેમને સમજી લેવા જોઈએ, ભવસ્વભાવથી નારકમાં કોઈની બહુલતા અને દેવામાં લાભની બહુલતા હોય છે. બંનેમાં માનકષાય અને માયાકષાયની વિરલતા મળી આવે છે. તેથી જ પૂર્વોક્ત પ્રકારથી છ મંગને સંભવ છે. દેવે અને નારકના સિવાય શેષ માન-માયા કવાયી સમુચ્ચય જીવ અને એ કેન્દ્રિય સિવાય, ત્રણ ભંગવાળા થાય છે સમુચ્ચય છે અને પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયોના વિષયમાં એક જ ભંગ થાય છે-“ઘણા આહારક અને ઘણા અનાહારક માનકષાય અને માથાકવાથી આહારક અને અનાહારક સદેવ તે તે બહુતાયતથી મળી આવે છે. ભકષાયનું કથન એકવની વિવક્ષામાં પૂર્વવત્ જ સમજવું જોઈએ. બહુવની વિરક્ષામાં વિશેષતા બતાવે છે-લાભકષાયી વાર કેમાં છ ભંગ થાય છે. કેમ કે નારકમાં લેભ કષાયની તીવ્રતા નથી હોતી નારકેના સિવાય બીજામાં સમુયય જીવ અને એ કેન્દ્રિયના સિવાય ત્રણ ભંગ થાય છે. તેમનાં કથન પૂર્વ પ્રમાણે જ છે, એ પ્રકારે ભકષાયી દેવામાં ત્રણ ભંગ થાય છે. કેમકે તેમનામાં લેભની બહુલતા હેવાથી છ કંગને સંભવનથી હોતો. લેભ કષ ય સમુચ્ચય જીમાં અને પૃથ્વી કાયિક આદિ પાંચ એકેન્દ્રિમાંથી પ્રત્યેકમાં “ઘણા આહારક અને ઘણા અનાહારક આ એક ભંગ સમજવું જોઈએ. અકષાયનું પ્રતિપાદન તેવું જ છે જેવું ને સંસી–ને અસંસીનું પ્રતિપાદન કરેલું છે. અકષાયી મનુષ્ય અને સિદ્ધ જ હોય છે. મનુષ્યમાં ઉપશાન્ત કષાય આદિ જ કષાયી હોય છે, તેમના સિવાય સકષાય હાય છે. તેથી જ તે કષાયી સમુચ્ચય જીવે, મનુષ્ય અને સિદ્ધોમાંથી સમુચ્ચય જીવમાં અને મનુષ્યમાં, એકત્વની વિવક્ષામાં “કદાચિનું એક આહારક અને એક અનાહારક આ એકજ ભંગ થાય છે. સિદ્ધમાં અનાહારક જ, આ ભંગ મળી આવે છે. બહુવચનની વિવિક્ષામાં જવામાં ઘણું આહારક અને ઘણા અનાહારક, એ વિકલ્પ થાય છે, કેમકે આહારક કેવલી અને અનાહારક સિદ્ધ ઘણી સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. મનુષ્યમાં ત્રણ ભંગ સમજવા જોઈએ જેમ કે (૧) બધા આહારક હોય છે (૩) અથવા ઘણા આહારક અને એક અનાહારક હોય છે (૩) અથવા ઘણા આહારક અને ઘણા અનાહારક હોય છે. સિદ્ધમાં એકજ ભંગ મળી આવે છે, અનાહારક સૂ૦૮
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૪૬