________________
અપર્યાપ્ત અવસ્થામાં જ આહાર જ સંભવિત હોવાથી નારક ઓજાહારી હોય છે. તેઓ મનોભક્ષી નથી હોઈ શકતા, જે જીવ વિશેષ પ્રકારની શક્તિથી મનના દ્વારાજ પિતાના શરીરને પુષ્ટ કરનારા પુદ્ગલનો આહાર કરે છે, તેમને આહાર મને ભક્ષણરૂપ આહાર કહેવાય છે. તે આહારના પછી તૃપ્તિ પૂર્વક પરમ સન્તોષ ઉત્પન્ન થાય છે. નારકમાં એ આહાર નથી મળી શકતા. કેમકે પ્રતિકૂલ કર્મને ઉદય થવાથી તેમાં એવી શક્તિ નથી થતી.એ પ્રકારે નારકની સમાન બધા ઔદારિક શરીરી, પૃથ્વીકાચિકેથી લઈને મનુષ્ય પર્યન્ત ઓજાહારી હોય છે, મનભક્ષી નથી લેતાં પણ બધાદેવ અસુરકુમાર આદિ દશ ભવનપતિ, વાતવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક ઓજાહારી પણ હોય છે. અને મનેભક્ષી પણ હોય છે. હવે દેના મને ભક્ષણનું પ્રતિપાદન કરે છે
સંસારી જેમાં મને ભલી જે દેવ છે, તેઓમાં આહાર વિષયક ઈચ્છામન અર્થાત ઈચ્છા પ્રધાન મન ઉત્પન્ન થાય છે. તેનો વિચાર કરે છે–અમે મનભક્ષણ કરવા ઈચ્છિ છીએ. એ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થવાથી પછી દેવે દ્વારા આ પ્રકારને સંકલ્પ કરવાથી શીઘ જ તે પુદ્ગલ ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનેણ તેમજ મન આમરૂપ થઈ જાય છે અને તે દેવાને માટે મનાભક્ષ્યરૂપમાં પરિણત થાય છે.
આ વિષયનું ઉદાહરણ દ્વારા સમર્થન કરે છે
જેમ કોઈ શીત પુદ્ગલ શીતાનિક પ્રાણીને પ્રાપ્ત કરીને શીતતાને પ્રાપ્ત થઈને રહે છે, અર્થાત્ શીત સ્વભાવ વાળા પુગલ શીત યૂનિક પ્રાણીની સાથે સમ્પર્ક થતાં વિશેષ રૂપે શીત બનીને તે પ્રાણીને માટે સુખદાયી થાય છે. અથવા ઉણ પુદગલ ઉષ્ણથાનિક પ્રાણીને પામીને અધિક ઉણ બનીને રહે છે અને વિશેષતા આવી જવાથી તે ઉણ નિક પ્રાણીના માટે અધિક સુખદ બને છે.
એજ પ્રકારે દેવ દ્વારા મનોભક્ષણ કરતા તેમની ઈચ્છામન અર્થાત્ આહાર વિષયક સંકલ્પ જલ્દી નિવૃત્ત થઈ જાય છે. અભિપ્રાય એ છે કે જેમ શીત પુદ્ગલ શીત યોનિ પ્રાણીના માટે સુખદાયી થાય છે અને જેમ ઉદણ પુદ્ગલ ઉણનિક પ્રાણુને માટે સુખ પ્રદ થાય છે, એ જ પ્રકારે દેવો દ્વારા મનથી ભક્ષણ કરાએલા પુદ્ગલ તેમની તૃપ્તિને માટે અને પરમ સન્તષને માટે બને છે. તત્પશ્ચાત્ દેવેની આહાર સંબંધી અભિલાષા નિવૃત્ત થઈ જાય. એનાહાર આદિની સંગ્રાહક ગથાઓ આ પ્રકારે કહેલી છે.
જાહાર શરીર દ્વારા થાય છે અને માહાર ત્વચા (ચામડી) ૮ રા થાય છે કેળીયા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫