________________
ગુણુ વાળા કશ દ્રછ્યો ને! પણ આહાર કરે છે.સખ્યાત ગુણુ કશ બ્યાન, અસ ખ્યાત ગુણુ કશ અને અને અનન્ત ગુણુ કશ દ્રબ્યાના પણ આહાર કરે છે. એજ પ્રકારે આઠે સ્પર્શેના સમ્બન્ધમાં કહેવુ જોઇએ, અર્થાત્ એક ગુણથી લઇને અનન્તગુણુ રૂક્ષ સુધી બધા પ્રકારના પુદ્ગલ દ્રવ્યાના આહાર કરે છે. (ચેાથુ દ્વાર)
શ્રી ગૌતમસ્વામી-ડે ભગયન્ ! નારક જીવ જે અનન્તગુણુ રૂક્ષ દ્રવ્યાના આહાર કરે છે, તે દ્રવ્ય શુ' આત્મપ્રદેશેાથી પૃષ્ટ હોય છે, અર્થાત્ અસ્પૃષ્ટ આત્મ પ્રદેશેાથી અસ
અદ્ધ હાય છે ?
શ્રી ભગવાન્—હે ગૌતમ! આત્મ પ્રદેશાથી પૃષ્ટ દ્રબ્યાના આહાર કરે છે, અસ્પૃષ્ટ કૂબ્યાના નહી, તદનન્તર જેવુ ભાષા ઉદ્દેશકમાં કહ્યુ છે, એજ પ્રકારે અહી' પણ કહેવુ જોઈએ, યાવત્ નિયમથી છ દિશામાં સ્થિત દ્રવ્યાના આહાર કરે છે,
‘આસન' શબ્દ બહુલતા વાચક દેશી પ્રાકૃત ભાષાના શબ્દ છે, એસન્ન કારણ અર્થાત્ બહુલતાથી વનની અપેક્ષાએ કાળા, વાદળી, ગધની અપેક્ષા એ દુર્ગંધવાળા, રસથી તિક્ત અને કટુક રસવાળા અને સ્પશથી કર્કશ, ગુરૂ, શીત અને રૂક્ષ સ્પર્શીવાળા દ્રબ્યાના આહાર કરે છે.
અહી ખડુલતાથી કહેવાના અભિપ્રાય એ છે કે અશુભ અનુભાવવાળાપ્રાય: મિથ્યાદૃષ્ટિ જ ઉક્ત કૃષ્ણવર્ણ આદિ અશુભ દ્રવ્યોના આહાર કરે છે. આગામી જન્મમાં થનારા તીર્થકર આદિ નારક એવા દ્રવ્યાના આહાર નથી કરતા.
આહાર કરાતા પુદ્ગલાના પુરાણા વણું ગુણ, ગધગુણ, રસગુણ અને પગુણનુ પરિણમન કરીને તેને પરિપીડિત કરીને, પરિશાટન તેમજ વિધ્વંસન કરીને અર્થાત્ પુરી રીતે બદલીને નૂતન વર્ષાંગુણ, ગન્ધગુણ, રસગુણ અને સ્પગુણને ઉત્પન્ન કરીને પોતાના શરીરક્ષેત્રમાં અવગાઢ પુદ્ગલાના સમસ્ત આત્મપ્રદેશાથી આહાર કરે છે. (પંચમ દ્વાર)
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન! શું નારક જીવ સમસ્ત - આત્મપ્રદેશાથી આહાર કરે છે ? સવ આત્મપ્રદેશાથી તેને પરિણત કરે છે ? શુ` સતઃ ઉચ્છ્વાસ અને નિશ્વાસ લે છે? શું સદૈવ તેને પરિણત કરે છે? નિરન્તર ઉચ્છ્વાસ-નિશ્વાસ લેતા રહે છે? અથવા કદાચિત્ આહાર કરે છે ? કદાચિત્ પરિણત કરે છે, કદાચિત્ ઉચ્છ્વાસ લે છે ? કદાચિત્ નિશ્વાસ લે છે ?
શ્રી ભગવાન્-ડે ગૌતમ ! હા, નરક જીવ સર્વાંત: આહાર કરે છે. ઇત્યાદિ પૂર્વક્તિ બધુ કથન સમજી લેવું જોઈએ. અર્થાત્ સત: પરિણત કરે છે, સતઃ ઉચ્છ્વાસ નિ:શ્વાસ લે છે. સદા આહાર કરે છે. સદા પરિણત કરે છે, સદ! ઉચ્છ્વાસ નિશ્વાસ લે છે. કદાચિત્
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૦૨