________________
સંખ્યાત વનાં આયુષ્યવાળા પણ ચક્રવતી આદિ ઉત્તમ પુરૂષ અને ચરમ શરીરી જીવ નિરૂપક્રમ અયુવાળા જ હેાય છે. તેમના સિવાયના જીવ કોઈ સેપક્રમ આયુવાળા અને કોઈ નિરૂપક્રમ આયુકાળા હોય છે.
કહ્યુ પણ છે-દેવતા, નારક અસંખ્યાત વના આયુવાળા, તિય ચ તેમજ મનુષ્ય, ઉત્તમપુરૂષ તથા ચરમ શીરી અર્થાત્ તેજ ભવથી મેાક્ષ પ્રાપ્ત કરનારા જીવનિરૂપક્રમ અસુવાળા જ હોય છે. ॥ ૧ ॥
શેષ સસારી જીવામાં ભજના અર્થાત્ કઈ સેાપક્રમ યુવાળા અને કેાઈ નિરૂપક્રમ આયુવાળા હોય છે. આ સેાપક્રમ અને નિરૂપક્રમના ભેદ સક્ષેપમાં કહેલા છે !! રા
દેવતા નારક અને અસખ્યાત વર્ષની આયુવાળા તિય ઇંચ અને મનુષ્ય ભેળવાતા આયુષ્યના છ મહીના બાકી રહેતાં પરભવ સમ્બન્ધી આયુને અન્ય કરે છે. જે તિય ચ અને મનુષ્ય સંખ્યાત વષઁનું આયુષ્ય હોવા છતાં નિરૂપક્રમ આયુવાળા હોય છે, તે ભુયમાન આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહેતાં પરભવના આયુનો અન્ય કરે છે, જે જીવ સેપક્રમ આયુવાળા છે તેમના પરભવના આયુનો બન્ધ કદાચિત્ જ્યમાન આયુના ત્રીજો ભાગ શેષ રહેતાં થાય છે અને કદાચિત્ એ ત્રીજા ભાગના પણ ત્રીજો ભાગ શેષ રહેતાં થાય છે. કદાચિત્ યાવત્ અસક્ષેપાદ્ધા પ્રવિષ્ટ થાય છે. એ કારણે કહ્યું છે–‘Àાં નીવે’ ઇત્યાદિ ઉપસ’હાર કરતાં સૂત્રકાર કહે છે આ જીવ કે જેનુ કથન ઊપર કરેલ છે. આયુષ્ય કર્મીના જન્ય બન્ધા કહેલા છે. તેનાથી અતિરિક્ત અન્ય જીય આયુક ના અજધન્ય અન્યક બને છે. સ્૦ ૧૩૫
ઉત્કૃષ્ટ કાલ સ્થિતિવાલે જ્ઞાનાવરણીય કર્મબન્ધ કા નિરૂપણ
ઉત્કૃષ્ટ સ્થિતિખંધ
શબ્દાથ -(કોલાચિન અંતે ! બાળયભિખ્ખું) હે ભગવન્ ! ઉત્કૃષ્ટ સ્થિતિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૧૬૧