________________
એકેન્દ્રિય જીવ નપુંસકવેદકર્મ બંધ જઘન્યથી પલ્યોપમને અસંખ્યાતમો ભાગ એ છે એવા સાગરેપમને જે ભાગને અને ઉત્કૃષ્ટથી સાગરોપમને પરિપૂર્ણ ૩ ભાગનો
હાસ્ય અને રતિ કર્મ બંધ પુરુષદની સમાન કહે જોઈએ.
અરતિ, ભય, શેક અને જુગુપ્સા કમનો બંધ નપુંસક વેદના બંધની સમાન સમજ જોઈએ.
એકેન્દ્રિય જીવ નરકાયું, દેવાયુ, નરકગતિ નામકર્મ, દેવગતિનામકર્મ, વેકિય શરીર નામકર્મ, આહારક શરીર નામકર્મ, નરકાનુપૂર્વી નામકર્મ દેવાનુપૂવી નામકર્મ અને તીર્થકર નામકર્મને બંધ કરતા નથી, કારણ કે એકેન્દ્રિયના સ્વભાવમાં જ એવું છે,
એકેન્દ્રિય જી તિર્યંચાયુકર્મને બંધ જઘન્યથી અન્તર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી સાત હજાર તથા એક હજાર વર્ષને ત્રીજો ભાગ અધિક એટલા કેડપર્વનો (બંધ) કરે છે.
એ પ્રમાણે મનુષ્યાયુકર્મનો પણ એટલા સમયને બંધ કરે છે.
તિર્યંચ ગતિ નામકર્મને બંધ નપુંસકદની સમાન છે, અર્થાત્ જઘન્યથી પત્યેઅમને અસંખ્યાતમે ભાગ ઓછા એવા સાગરોપમના ૩ ભાગ અને ઉત્કૃષ્ટથી સાગરેપમના પૂરેપૂરા $ ભાગને બંધ કરે છે એમ સમજવું જોઈએ.
મનુષ્ય ગતિ નામકર્મને બંધ શાતા વેદનીયકર્મની સમાન સમજ જોઈએ. એકેન્દ્રિય જાતિ નામકર્મ તથા પંચેન્દ્રિય જાતિ નામકર્મને બંધ એકેન્દ્રિય જીવ નપુંસક વેદનો જેટલા કાળને કરે છે, તેટલા કાળને કરે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! દ્વીન્દ્રિય જાતિ અને ત્રીન્દ્રિય જાતિ નામકર્મને બંધ એકેન્દ્રિય જ કેટલા કાળને કરે છે?
શ્રી ભગવાન ગૌતમ, જઘન્યથી પલ્યોપમને અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરેપમના ૬ ભાગ અને ઉત્કૃષ્ટથી સાગરોપમને પૂરેપૂરા ફુ ભાગને બંધ કરે છે.
ચતુરિન્દ્રિય નામકર્મને બંધ પણ જઘન્યથી પલ્યોપમને અસંખ્યાતમાં ભાગ એ છે એવા સાગરોપમનો ફુગુ ભાગ અને ઉત્કૃષ્ટથી સાગરોપમના પરિપૂર્ણ ભાગને (બંધ) કરે છે.
ઉપસંહાર કરતાં કહેવાનું કે જ્યાં જ્યાં જઘન્યથી તે ભાગ કે ભાગ કે ૪ ભાગ, કે પાંચ, છ અથવા સાત ભાગ અથવા કુટ, ફ, કે - ભાગ કહ્યા છે ત્યાં ત્યાં તે ભાગ જઘન્ય રૂપે પલ્યોપમન અસંખ્યાતમો ભાગ એ છે (બાદ) કરવો જોઈએ અને ઉત્કૃષ્ટ રૂપે તે ભાગ પૂરો સમજવો. જોઈએ, અર્થાત્ તેમાંથી પોપમને અસંખ્યાતમે ભાગ બાદ કરવા જોઈએ નહીં,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૪૪