________________
જે અપ્રાસ્ત સ્પર્શ છે. અર્થાત્ કરકરે ગુરુ રુક્ષ અને ઠંડા (શીત) છે તેમની સ્થિતિ સેવાર્તા સંહનનની સ્થિતિની સમાન છે. આ પ્રમાણે કર્કશ, ગુરુ, રુક્ષ ને શીત સ્પર્શોમાંના પ્રત્યેકની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરે પમને બે સપ્તમાંશ (હું) ભાગ પ્રમાણુની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેને અબાધાકાળ બે હજાર વર્ષને છે, તે અબાધાકાળ સિવાયને શેષ સ્થિતિ કાળ છે તે તેને નિષેક કાળ છે યાને અનુભવોગ્ય સ્થિતિને કાળ છે.
જે પ્રશસ્ત સ્પર્શ છે અર્થાત્ મૃદુ, લઘુ, નિગ્ધ અને ઉsણ સ્પર્શે છે તેમાંના પ્રત્યેકની જઘન્ય સ્થિતિ શુકલ વર્ણનામકર્મની સમાન છે. એ પ્રમાણે મૃદુ (પ), લઘુ (હળવો), સ્નિગ્ધ (ચીકણે, ને ઉષ્ણુ (ગરમ, ઊન) સ્પર્શ નામકમની જઘન્ય સ્થિતિ પાપમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરોપમને ૪ ભાગ છે અને ઉત્ક્રપ્ટ સ્થિતિ દસ કડાકોડી સાગરોપમની છે. એક હજાર વર્ષને તેને અબાધાકાળ છે. તે અબાધાકાળ બાદ કર્યા પછી જે બાકી સ્થિતિ રહે છે તે તેને નિષેક કાળ છે અર્થાત અનુભવાગ્ય સ્થિતિનો કાળ છે.
અગુરુ લઘુ નામકર્મની સ્થિતિ સેવાર્તાસંહનન નામકર્મની સ્થિતિની સમાન સમજવી જોઈએ. એ પ્રમાણે અગુરુલઘુ નામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસં.
ખ્યાત ભાગ એ છે એવા સાગરોપમના જે ભાગ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીર કડાકેડ સાગરોપમની છે. બે હજાર વર્ષને તેને અખાધા કાળ છે. અબાધાકાળ બાદ કર્યા પછી જેટલી શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાલ અથવા અનુભવ એગ્ય સ્થિતિને કાલ છે.
અગુરુલઘુ નામકર્મની સમાન, ઉપઘાત નામકર્મની સ્થિતિ પણ જઘન્ય પોપમને અસંખ્યાત ભાગ ઓછા એવા 8 સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કલાકેડી સાગરોપમની છે. બે હજાર વર્ષને તેને અબાધાકાળ છે. તે અબાધાકાળ બાદ કરવાથી જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાળ અથવા અનુભવશ્ય સ્થિતિને કાળ છે.
પરાઘાત નામકર્મની સ્થિતિ પણ એ પ્રમાણે છે. અર્થાત જઘન્ય સ્થિતિ પમને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૨૯