________________
ભઠ્ઠીન બનાવી દે છે, પરાધાત નામકમ કહેવાય છે.
(૧૬) આનુપૂર્વી નામક`કૂપર (કાણી) લાંગલ (હળ) અથવા ગામૂત્રિકાના આકારથી ક્રમશ: છે, ત્રણ અગર ચાર સમય પ્રમાણ વિગ્રહ ગતિથી ભવાન્તરમાં ઉત્પત્તિ. સ્થાનની તરફ્ ગતિ કરતા જીવને નિયત સ્થાન પર પહોંચાડી દેનાર ક્રમ આનુપૂર્વી નામક કહેવાય છે. તેમના ચાર ભેદોનુ કથન આગળ કરાશે. તાપ એ છે કે જે ક્રમના ઉદયથી બીજી ગતિમાં રહેલા જીવના ગમનનું નિયમન થાય, જેમ કે નાથથી બળદની ગતિનું નિયંત્રણ થાય છે. તે આનુપૂર્વી નામકમ કહેવાય છે.
(૧૭) ઉચ્છ્વાસ નામક–જે નામક ના ઉડ્ડયથી જીવને ઉચ્છ્વાસ-નિઃશ્વાસ લબ્ધિની પ્રાપ્તિ થાય છે, તે ઉચ્છ્વાસ નામકમ છે.
શકા:-દિ ઉચ્છ્વાસ નામકર્મીના ઉદયથીજ ઉચ્છ્વાસની સિદ્ધિ થઇ જાય છે તા ઉચ્છ્વાસ પર્યાપ્ત નામક વ્ય થઈ જશે ?
સમાધાન—ઉચ્છ્વાસ નામકર્માંથી ઉચ્છ્વાસ નિ:શ્વાસના ચેગ્ય પુદ્ગલેનુ ગ્રહણ અને અચાગ્યના પરિત્યાગ વિષયક ઉત્પન્ન થનારી લબ્ધિ ઉચ્છ્વાસ પર્યાપ્તિના વિના પેાતાનુ કાય` સિદ્ધ નથી કરી શકતી, જેમ ખાણ છેડવામાં સમ પુરૂષ પણ ધનુષને ગ્રહણ કર્યા સિવાય તેને છેડવામાં સમ` થતા નથી, એ પ્રકારે ઉચ્છ્વાસપર્યાપ્તિનું નિષ્પાદન કરવા માટે ઉચ્છ્વાસ નામકમ'ની ઉપયોગિતા છે. તેથી જ વ્યર્થ નથી.
(૧૮) આતપ નામક્રમ-જે કર્મોના ઉદયથી જીવનુ' શરીર સ્વરૂપથી ઉષ્ણ નથી તો પણ ઉષ્ણુ પ્રકાશ રૂપ આતપને ઉત્પન્ન કરે છે, તે આતપ નામકમાં કહેવાય છે. એ કર્મીના ઉદય સૂર્ય મડલમાં રહેલા પૃથ્વીકાયિક જીવામાં જ થાય છે. અગ્નિકાયના જીવામાં નથી થતા. અગ્નિકાયના જીવમાં જે ઉષ્ણુતા હોય છે તેનું કારણ ઉષ્ણસ્પર્શી નામકમના ઉદય સમજવા જોઈએ. ઉત્કૃષ્ટ રક્તવર્ણ નામકર્મના ઉદયથી તેમાં પ્રકાશકત્વ મળી આવે છે.
(૧૯) ઉદ્યોત નામક`—જે કર્માંના ઉદયથી પ્રાણિયાનાં શરીર ઉષ્ણતા રહિત પ્રકાશથી યુક્ત થાય છે, તે ઉદ્યોત નામકમ કહેવાય છે, જેમકે યતિ, દેવ, ઉત્તર વૈક્રિયવાન્
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
८८