SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ (નોયમા ! નો ફળદ્રે સમદું) હે ગૌતમ ! આ અ સમથ નથી (મુ છેલ્લા ત્તો તુર ચા એવ મળામાયા ચેત્ર આસાનૢ વળત્તા) શુકલલેશ્યા તેનાથી અધિક ઈષ્ટ, અધિક પ્રિય અને અધિક મનાજ્ઞ રસની અપેક્ષાએ કહેલી છે. ટીકા-આના પૂર્વ લેશ્યાઓના વધુ પરિણામની પ્રરૂપણા કરાઈ હતી હવે તેમના રસની પ્રરૂપણા કરાય છે. પૂર્વોક્ત દ્વારામાંથી આ ત્રીજી દ્વાર છે. શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવન્ ! કૃલેશ્યા આસ્વાદથી અર્થાત્ રસની અપેક્ષાએ કેવા પ્રકારની કહેલી છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ ! જેમ લિમડા કડવા હોય છે, તેજ પ્રમાણે લિ’મડાના સાર અર્થાત્ લિમડાના અન્દરના ભાગ, લિમડાની છાલ, અગર લિંબડાના કવાથ કડવા ડાય છે તેજ પ્રમાણે કૃષ્ણવેશ્યાના રસ કડવા હોય છે. અથવા કૃષ્ણુલેશ્યા કુટજ નામના વૃક્ષના રસના સમાન, ફુટેજના ફળના રસના સમાન, કુટજની છાલના રસની સમાન, કુટજના કવાથના રસની સમાન અથવા કડી તુખડીના રસની સમાન, કડવા તુખી ફળની સમાન, કડવી કાકડીના રસની સમાન, કડવી કાકડીના ફળના રસની સમાન, દેવદાલી અર્થાત્ રાહિણીના રસની સમાન, દેવદાલીના પુષ્પના રસની સમાન, મૃગવાલુકી નામની વનસ્પતિના રસની સમાન મૃગવાસુકીના ફળના રસની સમાન, કડવા (તુરીયા)ના રસની સમાન, તારાઇ ફળના રસની સમાન, કૃષ્ણન્દ્ર નામના અનન્તકાય વનસ્પતિના રસની સમાન અથવા વકર્જા નામના અનન્ત કાય વનસ્પતિના સમાન કૃલેશ્યાના રસ કહેલા છે. શ્રી ભગવાન્ દ્વારા એટલ' પ્રતિપાદન કરાતાં શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છેહું ભગવન શુ' કૃષ્ણવેશ્યા એવાં પ્રકારના રસવાળી હાય છે ? શ્રી ભગવાન હૈ ગૌતમ 1 આ અસમર્થ નથી અર્થાત્ એવી વાત નથી કેમકે કૃષ્ણલેશ્યા તા લિંબડા આદિના રસની અપેક્ષાએ પણ અત્યન્ત અનિષ્ટ રસવાળી, અક્રમનીય રસવાળી, અત્યન્ત અપ્રિય રસવાળી, અત્યન્ત અમનેાન તેમજ અમનામ અથવા અમનઆમતરિકા-મનથી પણ અવાંચ્છનીય રસવાળી હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નીલલેશ્યા આસ્વાદથી કેવી કહી છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! નીલલેશ્યાના રસ ભૃગીનામક માદક વનસ્પતિના રસના સમાન હોય છે. અથવા ભૃંગી વનસ્પતિના રજ અર્થાત્ ણુના રસની સમાન, પાઠા નામની વનસ્પતિના રસની સમાન, ચિત્રમૂલક વનસ્પતિના રસની સમાન, પીપલના રસની સમાન, પીપલીમૂલક (પીપલામૂલ)ના સ્વાદના સમાન, પી'પરના ચૂર્ણની સમાન, કાળા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૮૯
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy