________________
રિંકુ શરીરકાય પ્રયાગી પણ હાય છે, અર્થાત્ મનુષ્ય ચારે પ્રકારના મનપ્રયાગી, ચારે પ્રકારના વચન પ્રયાગી અને ઔદારિક શરીરકાય પ્રયાગી પણ હાય છે. તેઓ વૈક્રિય શરીરકાય પ્રયાગી પણ હાય છે. વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયાગી પણ હાય છે. એ પ્રકારે મનુષ્યમાં મનના ચારે પ્રયાગ, વચનના ચારે પ્રયાગ ઔદારિક અને વૈક્રિય દ્વિક, આ અગીયાર પદ સદૈવ બહુરૂપમાં મળી આવે છે. મનુષ્યેામાં વૈક્રિષ મિશ્ર શરીરક્રાય પ્રયાગી વિદ્યાધરાની અપેક્ષાએ સમજવા જોઈ એ.
કહ્યું પણ છે—મનુષ્ય ક્રિય મિશ્ર શરીરકાયપ્રયોગવાળા હાય છે, કેમકે વિદ્યાધર આદિ સદૈવ વિક્રિયા કરતા રહે છે. પણ ઔઢારિક મિશ્ર શરીરકાય પ્રયાગી અને કાણ શરીરકાય ચેાગી માણસામાં કયારેય બિલકુલ નથી હાતા, કેમકે મનુષ્ચાના ઉપપાતના વિરહકાલ ખાર મુહૂતને કહેલા છે. આહારક શરીરકાય પ્રયાગી અને આહારક મિશ્ર શરીર કાય પ્રયાગી ક્યારેક ક્યારેક હોય છે. એ પહેલા જ કહેલ્ છે. તેથી જ ઓટ્ટારિક મિશ્ર આદિ ચાર પ્રયોગોના અભાવ થતા ઉપયુક્ત અગીયાર પ્રત્યે ગાવાળા ઘણા જીવેાનુ` મળી આવવુ. આ પ્રથમ ભંગ છે. ઔદારિક મિશ્ર પ્રયાગવાળા એક જીવનુ' મળી આવવુ' મીત્તે ભંગ છે અને ઘણા જીવાનુ` મળી આવવું ત્રીજો ભંગ છે, એજ પ્રકારે આહારક પ્રયાગને લઈને એ ભંગ થાય છે, આહારક મિશ્ર પ્રયોગથી પણ એ ભંગ થાય છે, અને કાણુ પ્રયાગની અપેક્ષાએ પણ એ ભંગ થાય છે. એ પ્રકારે એક એકના સંચાગ કરવાથી આઠે ભંગ અને છે, તેમની પ્રરૂપણ કરાય છે
અથવા એક કાઈ મનુષ્ય ઓદારિક મિશ્ર શરીરકાય પ્રયાણી હાય છે, (૧) અથવા કોઈ ઘણા મનુષ્ય ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી થાય છે, (ર) અથવા કોઈ એક મનુષ્ય આહારક શરીરકાય પ્રયાગી થાય છે (૩) અથવા કોઈ ઘણા મનુષ્ય આહારક શરીરકાય પ્રયાગી હાય છે (૪) અથવા કોઈ એક મનુષ્ય અહારક મિશ્ર શરીરકાય પ્રયાણી હાય છે (૫) અથવા ઘણા મનુષ્યા આહારક મિશ્ર શરીરકાય પ્રયાગી છે (૬) અથવા કોઈ એક મનુષ્ય કા'ણુ શરીરકાય પ્રયાગી થાય છે, (૭) અથવા ઘણા મનુષ્ય કાણુ શરીરકાય પ્રયાગી હાય છે (૮) આ આઠે ભગ એક એકની અપેક્ષાએ છે.
હવે માજીસમાં દ્વિક સંચાગી (બે એના સંચાગથી થનારા) ચાવીસ ભંગાની પ્રરૂપણા
કરાય છે
અથવા કોઇ એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી અને એક આહારક શરીરકાય પ્રયાગી હાય છે (૧)
અથવા કોઈ એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી અને બહુ આહારક શરીરકાય પ્રયાગી (ર)
અથવા કોઇ એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયાગી અને ઘણા આહારક શરીરકાય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૦૪