________________
શ્રી ભગવાન્ હુ ગૌતમ ! અસખ્યાત સમયના અન્તર્મુહૂતની કહેલી છે. એજ પ્રકારે યાવત્ શ્રેત્રેન્દ્રિય નિવના કહેવી જોઇએ, ચક્ષુરિન્દ્રિય નિČતના, ઘ્રાણેન્દ્રિય નિના' જિતેન્દ્રિય નિર્જીના અને સ્પર્શીનેન્દ્રિય નિર્વાંતના પણ અસંખ્યાત સામયિક અન્તર્મુહૂની કહેલી છે. એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિયાની પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયેની, વિકેલેન્દ્રિયાની, પંચેન્દ્રિયતિય ચૈાની, મનુષ્યની, વાનવ્યન્તરાની, જાતિષ્ઠ અને વૈમાનિક ધ્રુવેની ઇન્દ્રિય નિર્વાંતના યથાયોગ્ય સમજી લેવી જોઇએ.
ચતુર્થાં દ્વાર-શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઈન્દ્રિયલબ્ધિ અર્થાત્ ઇન્દ્રિયાવરણ ક્રના ક્ષયેશમના કેટલા ભેદ છે ?
શ્રી ભગવાન્ડે ગૌતમ ! ઇન્દ્રિય લબ્ધિ પાંચ પ્રકારની કહેલી છે, તે આ પ્રકારે છે શ્રોત્રેન્દ્રિય લબ્ધિ, ચક્ષુરિન્દ્રિય લબ્ધિ, શ્રાણેન્દ્રિય લબ્ધિ, જિહ્વેન્દ્રિય લબ્ધિ, સ્પર્શીનેન્દ્રિય લબ્ધિ. એજ પ્રકારે ભવનપતિ, પૃથિવીકાયક આદિ વિકલેન્દ્રિય, પ ંચેન્દ્રિય તિય ઇંચ, મનુષ્ય, વાનવ્યન્તર, જ્યાતિષ્ક અને વૈનિક દેવાની ઇન્દ્રિય લબ્ધિ પણ યથા ચેાગ્ય સમજી લેવી જોઈ એ. એનુ' સ્પષ્ટીકરણ કરતા કહેલું છે—જે જીવની જેટલી ઈન્દ્રિયા છે, તેમની તેટલીજ ઇન્દ્રિય લબ્ધિ થાય છે.
પાંચમુ' દ્વાર–શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઈન્દ્રિય ઉપયોગદ્ધા અર્થાત્ ઇન્દ્રિયાના ઉપયાગના કાળ કેટલા કહ્યા છે ? જેટલા કાળ સુધી ઈન્દ્રિયના ઉપયાગથી યુક્ત કોઈ રહે છે, ત્યાંસુધીના કાળ ઇન્દ્રિયાપયેાગદ્ધા કહેવાય છે.
શ્રી ભગવાન્ હે ગૌતમ ! ઇન્દ્રિય ઉપયે હા પાંચ પ્રકારના કહેલે છે તે આ પ્રકારે શ્રોત્રેન્દ્રિય ઉપયોગદ્ધા, યાવત્ પશનેન્દ્રિય ઉપયોગદ્ધા અર્થાત્ શ્રેત્રેન્દ્રિય ઉપયોગદ્ધા, ચક્ષુરિન્દ્રિય ઉપયાગ..., પ્રાણેન્દ્રિય ઉપયેગદ્ધા, જિન્દ્રિય ઉપયેગદ્ધા અને સ્પર્શીનેન્દ્રિય ઉપયાગદ્ધા એજ પ્રકારે નરયિકા યાત્રત્ વૈમાનિકા સુધી, અર્થાત્ અસુરકુમાર આકિ ભવન પતિયા, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્ર, વિકલેન્દ્રિયા, પંચેન્દ્રિયા તિચે, મનુષ્યા, વાનવ્યન્તરો, જ્યાતિષ્ક તથા વૈમાનિકાના ઉપયેગદ્ધા પણ સમજી લેવા જોઈએ. વિશેષતા એ છે કે જે જીવની જેટલી ઇન્દ્રિયા હાય છે, તેમના તેટલે જ ઉપયાગદ્ધા હાય છે.
છ ુ દ્વાર-શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! આ શ્રેત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહ્વેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના જઘન્ય ઉપયોગાદ્ધામાં ઉત્કૃષ્ટ ઉપયાગાદ્વામાં. તથા જધચૈત્કૃષ્ટ ઉપયેગાહામાંથી કાણુ કાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્−ડે ગૌતમ! ચક્ષુરિન્દ્રિયના જઘન્ય ઉપયેગદ્ધા બધાથી ઓછા છે, તેની અપેક્ષાએ શ્રોત્રેન્દ્રિયના જઘન્ય ઉપયેગદ્ધા વિશેષાધિક છે, તેની અપેક્ષાએ પશુ ઘ્રાણેન્દ્રિયના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૫૦