________________
પૃષ્ટ છે ? શું તેજસ્ક્રાયથી પૃષ્ટ છે ? શું વાયુ કયથી સ્પષ્ટ છે? શુ વનસ્પતિકાયથી પૃષ્ટ છે? શું ત્રસકાય અર્થાત્ શ્રીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અને પ ંચેન્દ્રિયથી સૃષ્ટ છે? શું અહ્વા કાલથી પૃષ્ટ છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છેડે ગૌતમ ! લેક ધર્માસ્તિક યથી રપૃષ્ટ છે, કેમકે ધર્મોસ્તિકાય પુરેપુરા લેકમાં અવગઢ છે, તેથી જ ધર્માસ્તિકાયના દેશથી દૃષ્ટ નથી કેમકે જે જેની સાથે પુરેપુરૂં બ્યાસ થાય છે, તેથી તેની સાથે એક દેશથી બ્યાસ ન કહેવાય પણ લાક ધર્માસ્તિકાયના પ્રદેશોથી તા વ્યાસ જ છે, કેમકે ધર્માસ્તિકાયના સફલ પ્રદેશ લેકમાં જ અવગાઢ છે. એજ પ્રકારે લેાક અધર્માસ્તિકાયશી પણ પૃષ્ટ છે, અધર્માસ્તિકાયના દેશથી પૃષ્ટ નથી, પણ અધર્માસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ છે. પણ લેક સપૂર્ણ આકાશાસ્તિક્રાયથી પૃષ્ટ નથી કેમકે લેક સ ́પૂર્ણ આકાશાસ્તિકાયને એક નાના ખડ માત્રજ છે. કિન્તુ આકાશાસ્તિકાયના દેશથી પૃષ્ઠ છે અને આકાશાસ્તિ કાયના પ્રદેશોથી પશુ પૃષ્ટ છે. યાવત્ પુદ્દગલાસ્તિકાયથી, જીવાસ્તિકાયથી, પૃથ્વીકાયથી, અષ્ઠાયથી, તેજસ્કાયથી, વાયુકાયથી અને વનસ્પતિકાયથી પૃષ્ટ છે. સૂક્ષ્મ પૃથ્વીકાય આદિ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે, તેથી જ તેમના દ્વારા પણ તે પૂર્ણ રૂપથી પૃષ્ટ છે, પણ ત્રસકાયથી કવચિત્ પૃષ્ટ થાય છે અને કવચિત્ પૃષ્ટ નથી પણ થતા. જ્યારે કેવલી સમુદ્દાત કરે છે ત્યારે ચેાથા સમયમાં તેએ પોતાના આત્મપ્રદેશથી સપૂર્ણ લેકને બ્યાસ કરી લે છે. કેવલી ભગવાન ત્રસકાયના જ અંતગત છે, તેથી જ તે સમયે સમસ્ત લેક ત્રસકાયથી ધૃષ્ટ થાય છે, તેથી અતિરિક્ત અન્ય સમયમાં સપૂર્ણ લેાક ત્રસકાયથી પૃષ્ટ નથી થતા. કેમકે ત્રસ જીવ ફ્ક્ત ત્રસ નાડીમાં જ મળી આવે છે. જે ફક્ત એક રાજુ પહેાળી અને ચૌદ રાજી ઉંચી છે,
અદ્ધા સમય દ્વારા લેાકના કોઇ ભાગ પૃષ્ટ થાય છે અને કોઈ ભાગ પૃષ્ટ નથી થતા, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જ ખૂદ્વીપ નામક દ્વીપ શાના દ્વારા પૃષ્ટ છે ? આ સામાન્ય પ્રશ્ન છે. તેને જ વિશેષ રૂપે પૂછે છે–જમ્મૂદ્રીપ કેટલી કાયાથી પૃષ્ટ છે? તેનું સ્પષ્ટીકરણ કરે છે, શું ધર્માસ્તિકાયથી પૃષ્ઠ છે? અગર શુ ધર્માસ્તિકાયના દેશથી દૃષ્ટ છે? શું ધર્માસ્તિકાયના પ્રદેશેાથી પૃષ્ટ છે? એ પ્રકારે શુ અધર્માસ્તિકાયથી પૃષ્ઠ છે? શું અધર્માસ્તિકાયના દેશથી અથવા શું અધર્માસ્તિકાયના પ્રદેશેથી પૃષ્ઠ છે? એજ પ્રકારે શું આકાશાસ્તિકાયથી પૃષ્ટ છે?
શ્રી ભગવાન્-ડે ગૌતમ ! જમ્બુદ્વીપ ધર્માસ્તિકાયથી પૂર્ણ રૂપથી પૃષ્ટ નથી, કિન્તુ ધર્માસ્તિકાયના દેશથી પૃષ્ટ છે, ધર્માસ્તિકાયના પ્રદેશેાથી પૃષ્ટ છે. એજ પ્રકારે અધર્મોસ્તિકાય અને આકાશાસ્તિકાયના પણ દેશથી અને પ્રદેશેાથી પૃષ્ટ છે. સ`પૂર્ણ અધર્મી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૪૧