________________
માયા કષાયી પણ હોય છે. અને લેભ કષ થી પણ હોય છે, વેશ્યા પરિણામથી કૃષ્ણલેશ્યાવાળા, નિલલેક્ષાવાળા, અને કતલેશ્યાવાળા હોય છે, નારકોમાં આજ ત્રણ વેશ્યાઓ હોય છે. શેષ ત્રણ લેશ્યાઓ નથી હોતી. તેમાંથી પણ રત્નપ્રભા અને શર્કરાપભા પૃથ્વિમાં કાપત. લેશ્યા, વાલુકાપ્રભામાં કાતિલેશ્યા અને નલલેશ્યા, પંકપ્રભામાં નીલલેશ્યા, ધૂમપ્રભામાં નીલ અને કૃષ્ણ લેશ્યા, તમ પ્રભામાં ફક્ત કૃષ્ણલેશ્યા જ હોય છે. ગપરિણામની અપેક્ષાએ નારક જીવ મનાવાળા પણ, હેય છે. વચન ગવાળા પણ હોય છે કાગવાળા પણ હોય છે. ઉપગ પરિણામથી સાકાર ઉપગવાળા અને અનાકારઉપગવાળા પણ હોય છે. જ્ઞાનપરિણામથી નાક આમિનિબાધિકાની છે, શ્રુતજ્ઞાની પણ હોય છે અને અવવિજ્ઞાની પણ હોય છે. અજ્ઞાન પરિણામથી મત્યજ્ઞાની પણ હોય છે શ્રુતજ્ઞાની પણ હોય છે અને વિર્ભાગજ્ઞાની પણ હિાય છે. દર્શનપરિણામથી નારક જીવ સમ્યગ્દષ્ટિ પણ હોય છે, મિથ્યાષ્ટિ પણ હોય છે અને સમ્યગૃમિથ્યાદિષ્ટ પણ હોય છે, ચારિત્ર પરિણામથી નારક જીવ ચારિત્રી નથી લેતા ચારિત્રાચારિત્રી અર્થાત દેશ ચારિત્રવાળા પણ નથી હોતા. કિન્તુ અચારિત્રી હોય છે. સંપૂર્ણ ચારિત્ર મનુષ્યમાં જ સંભવે છે અને દેશચારિત્ર મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જ થઈ શકે છે. તેના સિવાય કોઈ બીજામાં ભવસ્વભાવના કારણે ચારિત્ર પરિણામને સંભવ નથી.
એ કારણે નારકોમાં પણ ચારિત્રનો અભાવ કહે છે. વેદ પરિણામથી નારક જીવ નથી સ્ત્રીવેદી હતા, અને નથી પુરૂષવેદી હતા, તેઓ ફક્ત નપુંસકવેદી જ હોય છે, કહ્યું પણ છે કે નારક અને સંપૂર્ણિમ જીવ નપુંસક જ હોય છે.
અસુરકુમારોની વક્તવ્યતા નારકના સમાન જ સમજવી, જોઈએ. વિશેષતા તેમ. નામાં એ છે કે અસુરકુમાર ગતિ પરિણામથી દેવ ગતિ કહેલ છે તેમાં કૃષ્ણ, નીલ. કાપિત અને તેજલેશ્યા પરિણામ પણ હોય છે તેઓ વેદ પરિણામથી સ્ત્રીવેદી અને પુરૂષ વેદી હોય છે, પણ નપુંસક વેદી નથી હોતા, કેમકે દેવોમાં નપુંસક વેદ નથી હોતું તે ઉપરાન્ત બધા પૂર્વવત્ સમજવા જોઈએ. અસુરકુમારોના સમાન નાગકુમાર, સુવર્ણ કુમારે, અગ્નિકુમારે, વિઘુકુમાર, ઉદધિકુમાર, કોપકુમારે, દિકકુમાર, પવનકુમારે અને સ્વનિતકુમારોના પણ કથન સમજી લેવા જોઈએ.
પૃથ્વી કાયિક ગતિ પરિણામથી તિર્યંચ ગતિ હોય છે. ઇન્દ્રિય પરિણામથી એકેન્દ્રિય હોય છે, શેષ પરિણામ નારકના સમાન જાણવા જોઈએ. વિશેષતા એ છે કે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૮૯