________________
એ સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અન્તર મુહૂત સુધી ગ્રહણ નિસ કરે છે. શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે-હે ભગવન્! જીવ જે દ્રબ્યાને ભાષાના રૂપમાં કાઢે છે. તે દ્રવ્ય શું ભિન્ન ભેદને પ્રાપ્ત-વ્યક્ત-સ્ફુટ હાય છે? અથવા શુ અભિન્નઅવ્યક્ત, અસ્ફેટ હાય છે ?
શ્રી ભગવાન્-હે ગૌતમ! કોઇ જીવ ભિન્ન દ્રબ્યાને પણ બહાર કાઢે છે, કેાઈ જીવ અભિન્ન દ્રવ્યાને પણ બહાર કાઢે છે. વક્તા એ પ્રકારના હૈાય છે તીવ્ર પ્રયત્ન વાળા અને મન્ત્ર પ્રયત્નવાળા. જે વક્તા રોગગ્રસ્ત હેાવાથી અથવા અનાદર ભાવના કારણે મંદ પ્રયત્નવાળા હોય છે, તેમના દ્વારા નિકળેલ દ્રવ્ય અભિન્ન હાય છે, તે સ્થૂલખડ રૂપ હાય છે, અવ્યક્ત હાય છે પરન્તુ જે વક્તા નિર્દેગ હાય છે અને વિશેષ આદર ભાવના કારણે તીવ્ર પ્રયત્ન વાળા હૈાય છે, તે ભાષા દ્રવ્યેાને ખંડ-ખંડ કરીને વ્યક્ત તેમજ સ્કુટ રૂપમાં બહાર કાઢે છે, કહ્યું પણ છે—કાઈ વક્તા મન્ત્ર પ્રયત્નવાળા હાય છે, તે સકલ અર્થાત્ અખંડ ભાષા દ્રવ્યેાને કાઢે છે, ખીજા કેાઈ વક્તા તીવ્રપ્રયત્નવાળા હાય છે, તે ભાષા દ્રવ્યેાને ભેદીને તેમના ટુકડા-ટુકડા કરીને બહાર કાઢે છે ॥ ૧ ॥
અને જે દ્રવ્ય ભેદન કરીને-ખંડ-ખંડ કરીને કાઢવામાં આવે છે, તે અનન્ત ગુણુ વૃદ્ધિથી વૃદ્ધિને પ્રાપ્ત થઈ લેાકાન્તના સ્પર્શ કરે છે—તાત્પર્ય એ છે કે ભાષા દ્રવ્ય જ્યારે ખડિત કરીને કઢાય છે તે તેએની શક્તિ અનન્ત ગણી વધી જાય છે અને તે વધેલી શક્તિના કારણે તે લેાકના અન્ત સુધી જઈ પહોંચે છે. તીવ્ર પ્રયત્નવાળા વક્તા દ્વારા કાઢેલ સ્ફેટ ભાષા દ્રવ્ય સૂક્ષ્મ અને ઘણા હેાય છે અને તેઓ અન્યાન્ય ભાષા દ્રબ્યાને પણ વાસિત કરતા થકા આગળ વધે છે, એ કારણે છએ દિશાએ તેમજ લેાકાન્તક સુધી પહેાંચી વ્યાપ્ત થઇ જાય છે. કહ્યું પણ છે—ભિન્ન દ્રવ્ય સૂક્ષ્મ હાવાના કારણે અનન્ત ગુણુ વૃદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે અને લેાકાન્ત સુધી પહોંચે છે. એમ સ ́પૂર્ણ લેાકને ભાષાથી ન્યાસ કરીલે છે ॥ ૧ ॥
એનાથી વિપરીત મન્દ પ્રયત્નના દ્વારા ઉચ્ચારિત હાવાને કારણે જે ભાષા દ્રવ્યો અસ્ફુટ રૂપમાં બહાર કઢાય છે, તેએ અસખ્યાત અવગાહન વણાએનું અતિક્રમણ કરીને ભેદને પ્રાપ્ત થઈ જાય છે અને સખ્યાત યાજન સુધી જઈ ને વિનષ્ટ થઈ જાય છે અર્થાત્ તેમના શબ્દ પર્યાંય રહી જતા નથી.
એક-એક ભાષા દ્રવ્યના આધાર ભૂત, અસંખ્યાત પ્રદેશી ક્ષેત્ર વિભાગનું અવગાહન કરે છે, તેમની વણાએ અર્થાત્ સમૂહ, અવગાહન વણા કહેવાય છે. કહ્યું પણ છે અભિન્ન દ્રવ્ય અસંખ્યાત અવગાહન વણાએ સુધી થઈ ને ભેદને પ્રાપ્ત થાય છે અને સંખ્યાત ચેાજન સુધી જઇને વિધ્વસ્ત થઇ જાય છે, અર્થાત્ શબ્દ પર્યાયને ત્યાગી દે છે ! ૮ ૧
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૩૫