________________
કર્યો કશ એવી આજ્ઞા દેવાથી, જેને આજ્ઞા અપાઇ છે તે જો અજ્ઞાનુસાર ક્રિયા ન કરે તેા આજ્ઞા દેનારાની તે ભાષા શુ' પ્રજ્ઞાપની અર્થાત્ સત્ય કહેવાશે અથવા મૃષા કહેવાશે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હા ગૌતમ! જે ભાષા સ્ત્રી આજ્ઞાપની છે, જે ભાષા પુરૂષ આજ્ઞાપની છે અને જે ભાષા નપુંસક આજ્ઞાપની છે. તે ભાષા પ્રજ્ઞાપની છે, તે મૃષા ભાષા નથી. આજ્ઞાપની ભાષા એ જાતની હાય છે—પરલેાક માધિની અને એનાથી ભિન્ન જે પરલેાક સબન્ધી ખાધા ઉત્પન્ન ન કરે. તેમાંથી જે ભાષા સ્વ-પરના અનુગ્રહની બુદ્ધિ વગર કઈ શઠતા એ પરલૌકિક ફળની સિદ્ધિને માટે, હિલેક સબંધી આલ ખન વિષયક, કોઈ વિશિષ્ટ કાર્યને સિદ્ધ કરવાના સામવાળી. વિનયયુક્ત, સ્ત્રી અગર શિષ્યાદિ જનાના પ્રત્યે ખેલાય છે, તે ભાષા પરલેાક ખાધક થતી નથી. આજ મુનિજનાની પ્રજ્ઞાપની ભાષા છે, કેમકે તે પારલૌકિક ખાધા ઉત્પન્ન નથી કરતી. એનાથી ભિન્ન પ્રકારની જે ભાષા હૈાય છે, તે સ્વપરને ક્લેશ ઉત્પન્ન કરે છે, તેથી મૃષા છે. એ ભાષા મુનિ વના માટે અજ્ઞાપની બને છે. કહ્યુ પણ છે—જે કાઈ અવિનીતને આજ્ઞા આપે છે તે પેાતે ક્લેશનુ પાત્ર મને છે અને મૃષા ભાષણ કરે છે. કેમકે ઘ'ટા-લેહને સમજીને કાણુ સાદડી બનાવવામાં પ્રવૃત્તિ કરે છે? ॥ ૧ ॥
શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે-હે ભગવન્! આજેસ્ત્રી પ્રજ્ઞાપની ભાષા છે અર્થાત્ સ્ત્રીના લક્ષણ ખતાવવાળી ભાષા છે. આજે પુરૂષ પ્રજ્ઞાપની અર્થાત્ પુરૂષના લક્ષણ મતાનારી ભાષા છે, અને આજે નપુસક પ્રજ્ઞાપની ભાષા અર્થાત્ નપુ ંસકનાલક્ષણુ ખતાવનારી ભાષા છે, એ ભાષા શું. પ્રજ્ઞાપની અર્થાત્ સત્યભાષા છે? શું આ ભાષા મૃષા નથી ? તાત્પ એ છે કે-ખા (સ્ત્રીલિંગ) લટઃ ( પુલિંગ ) નં (નપુ’સકલિંગ) આદિ વિભિન્ન લિ ંગાના શબ્દો છે, તેઓ શાબ્દિક વ્યવહારના બળે અન્યત્ર પણ પ્રયુક્ત થાય છે. જેમ ખા' (પલ‘ગ)માં વિશિષ્ટ સ્તન અને કેશ આદિ સ્ત્રીના લક્ષણ ઘટિત નથી થતા. તે ખ.' એ શ્રી લિં ́ગ શબ્દ ખાને વાચક થાય છે. આવી સ્થિતિમાં એ અવ્યાપક હાવાને કારણે સ્રી લક્ષણ આદિનું કથન કરવાવાળી ભાષા ખેલવી જોઈએ. અગર ન એલવી જોઈ એ ? એ સશય ઉત્પન્ન થાય છે.
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હા, ગૌતમ ! જે ભાષા સ્ત્રી પ્રજ્ઞાપની છે, જે પુરૂષ પ્રજ્ઞાપની છે, અને જે નપુંસક પ્રજ્ઞાપની છે, તે ભાષા પ્રજ્ઞાપની છે મૃષા નથી. તાત્પય એ છે કે-શ્રી આદિના લક્ષણ એ પ્રકારના હાય છે- એક શાબ્દિક વ્યવહારના અનુસાર, ખીજું' વેદના અનુસાર. તેમાંથી જ્યારે શાબ્દિક વ્યવહારાશ્રિત પ્રતિપાદન કરવુ ઇષ્ટ ડાય ત્યારે એમ ન ખાલવુ જોઈ એ, કેમકે એમ એલવુ તે અવ્યાપક છે. તેથી જ તેની અપે. ક્ષાએ આ પ્રજ્ઞાપની ભાષા છે. કિન્તુ જ્યારે વેદ (રમણુ કરવાની અભિલાષા)ના અનુરૂપ પ્રતિપાદન કરવુ ષ્ટિ હૈાય છે, ત્યારે પણ આ ભાષા વાસ્તવિક અનું નિરૂપણ કરનારી પ્રજ્ઞાપની જ અને છે મૃષા નથી થતી.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૯૦