________________
બાદર નિગોદે અને ત્રસાયિકમાંથી કે તેનાથી અ૫ છે, ઘણું છે, તુલ્ય છે અથવા વિશેષાધિક છે ?
શ્રીભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! બધાથી ઓછા બાદર ત્રસકાયિક છે, તેમનાથી બાદર તેજસ્કાયિક અસંખ્યાતગણી છે, તેમની અપેક્ષાએ પ્રત્યેક બાદર વનસ્પતિકાયિક અસંખ્યાતગણી છે, તેમની અપેક્ષાએ બાદર નિગોદ અસંખ્યાતગણી છે, તેમનાથી બાદર પૃથ્વીકાયિક અસંખ્યાતગણ છે, તેમનાથી બાદર અકાયિક અસંખ્યાતગણ છે, તેમનાથી બાદરવાયુકાયિક અસંખ્યાતગણ છે. આ પ્રકારે સમુચ્ચય બાદર છવ પૂર્વોક્ત પ્રકારથી ઉત્તરોત્તર અસંખ્યાતગણ સમજવા જોઈએ,
હવે સૂક્ષ્મ જીવેના અપ બહુવની પ્રરૂપણ કરે છે તેમનાથી અર્થાત, બાદર વાયુકાયિકેથી સૂક્ષ્મ તેજસ્કાયના જીવ અસંખ્યાતગણુ છે, તેમનાથી સૂક્ષમ પૃથ્વીકાયિક વિશેષાધિક છે, તેમનાથી સૂક્ષ્મ અય્યાયિક વિશેષાધિક છે, તેમનાથી સૂમવાયુકાયિક વિશેષાધિક છે. તેમનાથી સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગણું છે, તેમની અપેક્ષાએ બાદર વનસ્પતિકાયિક અનન્તગણ છે, કેમકે પ્રત્યેક બાદર નિગોદમાં અનન્ત જીવેને સદૂભાવ હોય છે. બાદર વનસ્પતિકાયિકની અપેક્ષાએ બાદર છવ વિશેષાધિક છે; કેમકે તેમનામાં બાદર તેજસ્કાયિક આદિનો પણ સમાવેશ થઈ જાય છે. બાદર ની અપેક્ષાએ સૂમ વનસ્પતિકાયિક અસંખ્યાતગણું છે, કેમકે બાદર નિગદના જીની અપેક્ષાએ સૂક્ષ્મ નિગોદના જીવ અસંખ્યાતગણુ છે. સૂક્ષ્મ વનસ્પતિકાયિકની અપેક્ષાએ સહમ જીવ (સમુચ્ચય) વિશેષાધિક છે, કેમકે તેમાં સૂકમ તેજસ્કાયિક આદિને પણ સમાવેશ થાય છે.
હવે આજ સૂક્ષ્મ બાદર જીવેના અપર્યાપ્તકના અલ્પબદુત્વને દેખાડે છે
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવાન ! આ સૂકમ અપર્યાપ્તકે, સૂક્ષમ પૃથ્વીકાયિક અપર્યાપ્તક સૂમ અષ્કાયિક અપર્યાપ્તો, સૂક્ષ્મ તેજસકાયિક અપર્યાપ્તો, સૂમ વાયુકાયિક અપર્યાપ્તો, સૂમ વનસ્પતિકાયિક અપર્યાપ્તો, સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તો, બાદર અપર્યા, બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્તો, બાદર અષ્કાયિક અપર્યાયોબાદર તેજસ્કાયિક અપર્યા, બોદર વાયુકાયિક અપર્યાપ્તો, બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત, પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાયિક અપર્યાપ્તો, બાદર નિગદના અપર્યાપ્તો તથા બાદર ત્રસકાયના અપર્યાપ્યોમાંથી કેણુ કેની અપેક્ષાએ અલ્પ, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન ઉત્તર દે છે–હે ગૌતમ ! બાદર ત્રસકાયના અપર્યાપ્તક જીવ બધાથી ઓછા છે, તેનું કારણ પહેલા કહેલું કે, તેમની અપેક્ષાએ બાદર તેજસ્કાયના અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે, તેમની અપેક્ષાએ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણી છે, તેમનાથી બાદર નિગેદના અપર્યાપ્ત અસંખ્યાતગણુ છે, એમનાથી બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત અસંખ્યાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૫૫