________________
પૃથ્વીકાયિકેથી ઉત્પન્ન થાય છે વા અષ્કાયિકેથી, તેજ કાયિકેથી, વાયુકાયિ. કેથી અથવા વનસ્પતિકાયિકેથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન -જે પૃથ્વીકાયિકને ઉપપત કહ્યો છે, તે જ આ પંચેન્દ્રિય તિયાને પણ ઉપપાત કહે જોઈએ. વિશેષ એ છે કે દેવેથી જે ઉપપાત થાય છે, તે સહસ્ત્રાર કલ્પના દેવ સુધી જ થાય છે, અર્થાત્ ભવનપતિ, વાનવ્યન્તર, તિષ્ક, સૌધર્મ, ઇશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મક લાન્તક, મહાશુક, અને સહસ્ત્રાર વૈમાનિક દેથી જ પંચેન્દ્રિય તિયને ઉપપાત થાય છે, આનત, પ્રાણુત, આરણ અને અશ્રુત વિમા ન દેવેથી ઉત્પન્ન નથી થતા.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન ! માણસ કેનાથી ઉત્પન્ન થાય છે ? શું નારકેથી ઉત્પન્ન થાય છે? તિયાથી ઉત્પન્ન થાય છે? મનુષ્યથી ઉત્પન્ન થાય છે? અગર દેવેથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! નારકેથી પણ ઉત્પન્ન થાય છે, તિયાથી પણ ઉત્પન થાય છે, મનુષ્યથી પણ ઉત્પન્ન થાય છે, અને દેવાથી પણ ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન ! જે નારકેથી ઉત્પન્ન થાય છે તે શું રત્નપ્રભા પૃથ્વીના નારકેથી ઉત્પન્ન થાય છે? શું શર્કરપ્રભા પૃથ્વીના નારકેથી ઉત્પન્ન થાય છે? શું વાલુકાપ્રભા પૃથ્વીના નારકેથી ઉત્પન્ન થાય છે? શું પકપ્રભા, ધૂમપ્રભા તમ પ્રભા અથવા નીચેની સાતમી પૃથ્વીના નારકેથી ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના નારકેથી પણ ઉત્પન્ન થાય છે થાવત્ નમ:પ્રભાપૃથ્વીના નારકેથી પણ ઉત્પન્ન થાય છે પરંતુ સાતમી નરક ભૂમિના નારકેથી ઉદુવંતન કરીને મનુષ્ય નથી ઉત્પન્ન થતા
શ્રી તિથી મનુષ્યની ઉત્પત્તિ થાય છે તે શું એકેન્દ્રિય તિર્યચેથી થાય છે? ઈત્યાદિ પ્રશ્નને ઉત્તર આ છે કે જેના જેનાથી પંચેન્દ્રિય તિ". ચિને ઉત્પાદ કહેલ છે, તે તેથી મનુષ્યને પણ સંપૂર્ણ ઉત્પાદ કહે જોઈએ ઠીક પંચેન્દ્રિય તિર્યંચાના ઉત્પાદની અપેક્ષાએ મનુષ્યના ઉત્પાદમાં વિશેષતા એ છે કે સાતમી નારક ભૂમિથી, તેજ કાયિકેથી, તથા વાયુકાયિકેથી મનુષ્યની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૮૨