________________
પ્રદેશ, અને દ્રવ્યપ્રદેશ બનેની વિવક્ષાથી કેણ તેનાથી અલ્પ, વધારે તુલ્ય અગર તે વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપતાં કહે છે કે-હે ગૌતમ ! પહેલાં સામાન્ય પુદ્ગલેના સંબંધમાં જે કથન કરવામાં આવેલ છે. એ જ કથન એક ગુણ કાળા મુદ્દગલાના સંબંધમાં પણ સમજવું. તે કથન આ પ્રમાણે છે.
સૌથી ઓછા દ્રવ્યર્થ પણાથી અનંત ગણા કાળા પુદ્ગલ છે. તેનાથી દ્રવ્યર્થ પણુથી એક ગુણ કાળા પુદ્ગલ અનંત ગણા છે. તેનાથી દ્રવ્યર્થ પણથી સંખ્યાતગણ કાળા પુદ્ગલ સંખ્યાતગણી છે તેનાથી દ્રવ્યાર્થ પણાથી અસંખ્યાતગણુ કાળા પુદ્ગલ અસંખ્યાત ગણુ છે.
પ્રદેશાર્થ–પ્રદેશાર્થ પણુથી સૌથી ઓછા અનંત ગુણ કાળા પુદ્ગલો છે. એક ગુણ કાળા પુદ્ગલ પ્રદેશાર્થ પણાથી અનંતગણ છે, તેનાથી સંખ્યાત ગણા કાળા પુદ્ગલ પ્રદેશાર્થ પણાથી સંખ્યાત ગણે છે. તેનાથી અસંખ્યાત ગણા કાળા પુદ્દગલ પ્રદેશાથે પણાથી અસંખ્યાતગણું કહેવામાં આવેલ છે,
દ્રવ્યર્થ પ્રદેશાર્થ પણુથી સૌથી ઓછા દ્રવ્યાર્થપણાથી અનન્તગણા કાળા પુદ્ગલે છે. એ જ અનંત ગુણ કાળા પુદ્ગલ પ્રદેશાર્થપણાથી અનંતગણું છે. એક ગુણ કાળા પુદ્ગલ દ્રવ્યાર્થ પ્રદેશાથે પણુથી અનંતગણું છે. સંખ્યાત ગણું કાળા પુદ્ગલ દ્રવ્યાથી પણાથી સંખ્યાતગણું છે. એ જ પ્રદેશાર્થપણાથી તેનાથી સંખ્યાતગણી છે. અસંખ્યાતગણી કાળા પુદ્ગલ તેનાથી દ્રવ્યાર્થપણાથી અસંખ્યાતગણું છે. અને એજ પ્રદેશાર્થપણાથી તેનાથી અસંખ્યાતગણું છે.
આજ પ્રમાણે નીલ-લીલા વિગેરે બાકીના ચાર વર્ણથી બે ગંધ, પાંચ રસ અને શીત, ઉષ્ણ, સિનગ્ધ અને રૂક્ષ આ પંદર બેલનું અ૫ બહત્વ કાળા વર્ણની જેમ ઉપક્તિ કથન પ્રમાણે સમજી લેવું.
દ્રવ્યાર્થ પણાથી એક ગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યાર્થ પણાથી ઓછા છે. સંખ્યાગુણ કર્કશ પુદ્ગલ તેનાથી દ્રવ્યાર્થ પણાથી અસંખ્યાતગણ છે. અનંત ગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યર્થ પણાથી તેનાથી અનન્તગણ છે.
પ્રદેશાર્થ પણાથી અ૫ બહુ આજ પ્રમાણે સમજી લેવું. પરંતુ સંખ્યાતગુણ કર્કશ પુદ્ગલ પ્રદેશાર્થ પણાથી અસંખ્યાતગણી છે. તેમ કહેવું જોઈએ.
દ્રવ્યાર્થ પ્રદેશાર્થ પણાથી-એક ગુણ કર્કશ પુદ્ગલ દ્રવ્યર્થ અપ્રદેશાથ પણથી સૌથી ઓછા છે. તેનાથી સંખ્યાતગણી કર્કશ પુદ્ગલ દ્રવ્યોથ પણાથી સંખ્યાત ગણે છે. તે જ પ્રદેશાર્થપણથી તેનાથી અસંખ્યાયગણ છે. કેઈ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૩૬