________________
એમ કહેલ છે. પરમાણુ પુદ્ગલેના કરતાં સખ્યાત પ્રદેશી સ્ક ંધ પ્રદેશની વિક્ષાથી અસંખ્યાતગણા છે.
દ્રષ્યા પ્રદેશાની અપેક્ષાથી અનત પ્રદેશી કાઁધ દ્રશ્યથી સૌથી થોડા છે. પરંતુ પ્રદેશથી એ જ અનંતગણુા થાય છે. તેનાથી પરમાણુ પુદ્ગલ દ્રવ્ય પ્રદેશની વિવક્ષાથી અનંતગણુ છે. તેનાથી સંખ્યાત પ્રદેશી સ ંધ દ્રવ્યની વિવક્ષાથી અનંતગણુા છે. એ જ પ્રદેશેાની વિવક્ષાથી સખ્યાતગણા વધારે છે. તેનાથી પણ અસંખ્યાત પ્રદેશી કોંધ દ્રવ્યની વિક્ષાથી અસ ંખ્યાત ગણા છે. એ જ પ્રદેશેાની વિવક્ષાથી અસંખ્યાતગણા છે.
હવે ક્ષેત્રની પ્રધાનતાથી તેનું અલ્પમહત્વ બતાવે છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવન્ આ એક પ્રદેશાવગાઢ અર્થાત્ આકાશના એક પ્રદેશમાં રહેલા, સખ્યાત પ્રદેશાવગાઢ અને અસ’ખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલામાં દ્રવ્યથી પ્રદેશાથી તથા દ્રવ્યપ્રદેશાથી કાણુ કેાનાથી આછા, વધારે, સરખાં વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ ઉત્તરમાં કહે છે કે-હે ગૌતમ ! સૌથી એછા એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્યની વિવક્ષાથી છે. અહીં ક્ષેત્ર પ્રધાનતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. તેથીજ જે પરમાણુ સંખ્યાત પ્રદેશી, અસંખ્યાતપ્રદેશી, અથવા અનંત પ્રદેશી સ્કંધ આકાશના એક પ્રદેશમાં અવગાઢ છે. તે બધાને એકજ રાશીમાં પિરણિત કરીને એક પ્રદેશાવગઢ કહેવામાં આવ્યા છે. તેના કરતાં સખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્યની વિવક્ષાએ સખ્યાતગણા છે. અહીં પણ આ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે—આકાશના એ પ્રદેશમાં યણુક પણ રહે છે. ત્યણુક પણ રહે છે. અસંખ્યાત અથવા અનંત પ્રદેશી ધ પણ રહે છે. તેથી એ ખધાની ક્ષેત્રની અપેક્ષાથી એક જ રાશી છે. એ જ પ્રમાણે ત્રણ ત્રણ પ્રદેશોમાં વ્યણુકથી લઈને અનતાણુક સ્કધ સુધી રહે છે. તેની પણ એક રાશી સમજી લેવી જોઇએ. આ રીતે એક પ્રદેશાવગાઢપુ. ગલાની અપેક્ષાથી સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્ય સખ્યાત ગણું વધારે કહેલ છે. લેાકના સઘળા પ્રદેશો વાસ્તવિક રીતે અસંખ્યાત છે, તે પણ અસત્કલ્પનાથી તેને દસ માનીલેા ' તેમાંથી દરેકની પ્રરૂપણા કરવામાં આવે તો દસ જ ડાય છે. એ પ્રમાણે એક પ્રદેશમાં અવગાઢ દસ પુદૂંગલાના લાભ થાય છે. એ જ દસ પ્રદેશને અન્યથી ગુણા અને અન્યથી ત્યાગ દ્વારા ઘણા સચૈાગેાના લાભ થાય છે. આ કારણથી એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલાની અપેક્ષાથી દ્વિપ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્ય સખ્યાતગણું છે. તેના કરતાં ત્રિપદેશાવગાઢ પુદ્ ગલ દ્રવ્ય, એજ પ્રમાણે ચાર પ્રદેશોમાં અવગાઢ યાવત્ સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્ય, સંખ્યાતગણુ સિદ્ધ થાય છે. એક પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યાની અપેક્ષાથી સંખ્યાતગણું છે. સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યેની વિશ્વક્ષાથી સંખ્યાતગણું છે. તેના કરતા પણ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્યની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૧૩૪