________________
સદ્દભાવ રહે છે. તેના કરતાં પણ અધેલોમાં સંખ્યાત ગણું વધારે છે. કેમકે અલેકમાં વૈમાનિકના કરતાં સંખ્યાત ગણું વધારે નારકે વિદ્યમાન છે. અલક કરતાં તિર્યકલોકમાં રહેવાવાળા પંચેન્દ્રિયે અસંખ્યાત ગણા છે. કેમકે તિર્થંકલેકમાં જલચર-બેચર-ભૂચર-
૦ર-તિષ્ક તથા સંમૂર્ણિમ મનુષ્ય વિગેરે પંચેન્દ્રિય ઘણું મેટિ સંખ્યામાં છે.
અપર્યાપ્ત પંચેન્દ્રિય જેનું અલ્પ બહુ ક્ષેત્રના અનુસાર સૌથી ઓછા પચેન્દ્રિય અપર્યાપ્ત ત્રિલેક સ્પશી છે. આ સંબંધની યુતિ પહેલા જે પ્રમાણે કહેવામાં આવેલ છે. તે જ પ્રમાણે સમજવી. ત્રિલેકસ્પશી પંચેન્દ્રિયેના કરતાં ઉર્વલેક-તિય કલાકમાં સંખ્યાત ગણું વધારે છે. તેના કરતાં અલક-તિય કલેકમાં સંખ્યાતગણું વધારે છે. તેના કરતાં ઉદ્ઘલકમાં સંખ્યાત ગણા વધારે છે, ઉર્થક કરતાં અલેકમાં સંખ્યાત ગણા વધારે છે, અને અલોકના કરતાં તિર્થંકલેકમાં અસંખ્યાત ગણું વધારે છે. આ અ૯પ બહુવમાં તેનું કારણ પહેલા કહ્યા અનુસાર જ છે.
પર્યાપ્ત પંચેન્દ્રિય અ૮૫ બહત્વ સૌથી ઓછા પર્યાપ્ત પંચેન્દ્રિય ઉલેકમાં છે. કેમકે ત્યાં પ્રાયઃ વૈમાનિક દેવે જ રહે છે. તેના કરતાં ઉર્થક તિર્થંકલેકમાં અસંખ્યાત ગણું વધારે છે. તેના કરતાં ત્રિલોક સ્પશી પર્યાપ્ત પંચેન્દ્રિય સંખ્યાત ગણું વધારે છે. કેમકે અલેકમાં રહેવાવાળા ભવનપતિ, વાતવ્યન્તર, તિષ્ક, વિમાનિક અથવા વિદ્યાધર જ્યારે વૈકિય સમુઘાત કરે છે અને તેવા પ્રકારના વિશેષ પ્રયત્ન દ્વારા ઉદ્ઘલેકમાં પિતાના આત્મ પ્રદેશને ફેલાવે છે. ત્યારે તેઓ ત્રણેકને સ્પર્શ કરે છે. તેથી તેઓને સંખ્યાત ગણ કહેવામાં આવેલ છે. ત્રિલેક સ્પશી પર્યાપ્ત પંચેન્દ્રિયેના કરતાં અલેક–તિર્થંકલેક નામના પ્રતોમાં સંખ્યાત ગણું કહેવામાં આવેલ છે. ત્રિલેકસ્પર્શી પર્યાપ્ત પંચેન્દ્રિયોના કરતાં અલોક તિર્યક નામના પ્રતરમાં સંખ્યાત ગણું વધારે છે. કેમકે પ્રતરમાં વાનવ્યન્તર દેવ સ્વસ્થાનથી સમીપમાં છે. તેથી જ જ્યારે તેઓ તિર્થંકલેક અથવા ઉર્વિલોકમાં જાય છે. ત્યારે તેઓ આ પ્રતને સ્પર્શ કરે છે. ભવનપતિ દેવે અલેકવતિ ગામોમાં તીર્થકરના સમવસરણ વિગેરેમાં અથવા કીડા કરવા માટે જાય છે, અને આવે છે. ત્યારે તેઓ પણ આ પ્રતાને સ્પર્શ કરે છે. સગઢવતિ કોઈ કોઈ પંચેન્દ્રિય તિર્યંચોના સ્વાસ્થાન સમીપમાં હોવાથી ઉક્ત એ બને પ્રતરને સ્પર્શ થાય છે. તેથી જ તેને સંખ્યાત ગણા કહેલ છે.
લોક તિર્થંકલેકના કરતાં અલકમાં પર્યાપ્ત પંચેન્દ્રિય જીવ સંખ્યાત ગણા છે. કેમકે-અલેકમાં નારકે અને ભવનપતિ નિવાસ કરે છે અધલક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૧૩