________________
ચૌ ઇન્દ્રિય જીવાતું અલ્પ મહુવ
ક્ષેત્ર અનુસાર વિચાર કરવાથી સૌથી ઓછા ચાર ઈન્દ્રિયવાળા જીવા “લાકમાં છે. ઉલાક કરતાં ઉર્ધ્વલેાક–તિય કલેાક નામના પ્રતરામાં અસ ખ્યાતગણા વધારે છે. લેાક-તિય વ્લાક કરતાં Àલેાકમાં અસંખ્યાતગણા છે. ત્રિલોકતિ યા કરતાં અધેાલેાક–તિ કલાકમાં અસંખ્યાતગણા વધારે છે. તેના કરત! અધેાલાકમાં સખ્યાતગણા વધારે છે, અને અધેાલેાક કરતાં તિય કલાકમાં સંખ્યાતગણા વધારે છે,
અપર્યાપ્તક ચતુરિંદ્રિય જીવાનુ અલ્પ મહત્વ
ક્ષેત્રની અપેક્ષાથી સૌથી ઓછા ચૌઇન્દ્રિય અપસક જીવેા ઉલાકમાં છે. ઉપલાક કરતાં ઉલાક –તિય કલાકમાં અસંખ્યાતગણા વધારે છે. ઉર્ધ્વલાક–તિ કલાક કરતાં ત્રેલેાકયમાં અસ ંખ્યાતગણા વધારે છે. Àલેાકયના કરતાં અધેલા–તિ કલાકમાં અસખ્યાતગણા વધારે છે. તેના કરતાં અધેાલેાકમાં સંખ્યાતગણા વધારે છે. અધેલાકના કરતાં તિ કલાકમાં સંખ્યાતગણા વધારે છે. પર્યાપ્ત ચાર ઇન્દ્રિયવાળા જીવાનુ અલ્પ મહુત્વ
ક્ષેત્રના અનુસાર સૌથી ઓછા પર્યાપ્ત ચાર ઈન્દ્રિયવાળા જીવા ઉર્ધ્વલેાકમાં છે. `લાક કરતાં ઉલાક-તિય કલેકમાં અસંખ્યાત ગણા છે. ઉર્ધ્વલાક તિય કલોકના કરતાં બૈલેાકયમાં અસંખ્યાતગણા છે. લેાકયના કરતાં અધેાલાક તિય કલાકમાં અસ`ખ્યાત ગણા છે. અધેલાકતિય કલાક કરતાં તિ કલાકમાં સખ્યાત ગણા વધારે છે. આ બધાના ન્યૂનાધિક પણાનું કારણ પહેલા કહેવામાં આવી ગયેલ છે. એ જ પ્રમાણનુ સમજી લેવું. ॥ સૂ. ૩૩ ૫
ક્ષેત્રાનુસાર પંચેન્દ્રિયાદિકા અલ્પબહુત્વ
પંચેન્દ્રિયાનુ અલ્પ મહુત્વ
શબ્દા -(વેત્તાણુવાળ) ક્ષેત્રના પ્રમાણે (સોવાષિત્રિયા સેન્ટો)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૧૧૧