________________
અથવા ઉર્વકમાંથી તિર્થંકલેકમાં કન્દ્રિય પણાથી ઉત્પન્ન થાય છે, અને દ્વિીન્દ્રિયપણાને અનુભવ કરી રહેલ હોય છે, તથા ઈલિકા ગતિથી ઉત્પન્ન થઈ રહ્યા હોય, અથવા કીન્દ્રિયજીવેજ ઉર્થકમાંદ્વીન્દ્રિય પણાથી અથવા બીજા કેઈ રૂપે ઉત્પન્ન થવાના હેય, જેણે મારાન્તિક સમુઘાત કરેલ હોય, અને જે દ્વીન્દ્રિયનાં આયુષ્યનું વેદન કરી રહેલ હોય, તથા સમુદ્દઘાતના કારણે જેઓએ આત્મપ્રદેશને દૂર સુધી ફેલાવેલ હોય, તેઓજ આ બે પ્રતરને સ્પર્શ કરે છે. એવા જીવે ઘણું હોય છે. તેથી ઉર્ધ્વક વાળાઓ કરતાં તેમને અસંખ્યાત ગણું કહેવામાં આવેલ છે. તેના કરતાં પણ લેયમાં અસંખ્યાત ગણા છે. કેમકે-અલકમાં દ્વીન્દ્રિય જીના ઉત્પત્તિસ્થાને ઘણું છે. તિયકલેકમાં તે તેના કરતાં પણ વધારે છે. તથા અધોલેકથી ઉદ્ભૂલેકમાં દ્વીન્દ્રિય પણાથી અથવા કોઈ અન્ય રૂપે જે ઉત્પન્ન થવાના હોય પહેલાં મારણાન્તિક સમુદુઘાત કરી રહેલ હોય જેઓએ સમુદ્દઘાતના કારણે પિતાના આત્મપ્રદેશને ઉત્પત્તિ સ્થાન સુધી ફેલાયેલ હોય, અને જે દ્વીન્દ્રિય આયુષ્યનું વેદન કરી રહેલ હેય, તથા ઉર્થલેકથી અધલોકમાં જે દ્વીન્દ્રિયના અથવા બીજે કોઈ જીવ દીન્દ્રિય પણાથી ઉત્પન્ન થવાના હોય, અને કીન્દ્રિયના આયુષ્યનું વેદન કરી રહેલ હોય, એજ ક્ય ને સ્પર્શ કરે છે. એવા છે ઘણાજ હોય છે. તેથી તેઓ પૂર્વોક્ત જીવો કરતાં સંખ્યાત ગણા છે. તેના કરતાં પણ અલેક-તિયંકલેકમાં અસંખ્યાત ગણા છે. કેમકે તિર્થંકલેકથી અધોલેકમાં અથવા અલેકથી તિર્ય કલેકમાં જે દ્વીન્દ્રિય પણુથી ઉત્પન્ન થઈ રહેલ હોય, અને હીન્દ્રિયના આયુષ્યનું વેદન કરી રહેલ હોય, તથા ઈલિકા ગતિથી ઉત્પન્ન થઈ રહેલ હોય, અથવા જે દ્વીન્દ્રિયજીવ તિર્થંકલેકથી અલકમાં દ્વીન્દ્રિય પણાથી અથવા અન્ય રૂપે ઉત્પન્ન થવાના હોય, જે પહેલાં મારણાન્તિક સમુદ્ઘાત કરી રહેલ હોય, અને જેઓએ સમઘાતના કારણે ઉત્પત્તિ દેશ પર્યન્ત આત્મપ્રદેશને ફેલાવેલ હોય તેઓ આ બે પ્રતરને સ્પર્શ કરે છે. એવા જ ઘણું હોય છે. તેથી જ તેઓને પ્રવેક્ત જી કરતાં અસંખ્યાત ગણા કહ્યા છે. તેના કરતાં પણ અધેલોકમાં સંખ્યાતગણું છે. કેમકે ત્યાં તેમના ઉત્પત્તી સ્થાનેનું બહપણુ છે, તેના કરતાં પણ તિર્થંકલેકિમાં સંખ્યાતગણું વધારે છે. કેમકે તિર્યકલેકમાં તેના ઉત્પત્તિસ્થાને એથી પણ વધારે છે.
અપર્યાપ્ત દ્વિીન્દ્રિયેનું અલ્પબદ્ધત્વ ક્ષેત્રની અપેક્ષાથી સૌથી ઓછા અપર્યાપ્ત દ્વીન્દ્રિય ઉર્વલેકમાં છે. તેનું કારણ પહેલા કહેવામાં આવી ગયેલ છે, ઉર્વલેાક કરતાં ઉર્વલેક-તિય કલાકમાં અસંખ્યાત ગણે છે. તેનું કારણ પણ પહેલા કહેવામાં આવી ગયેલ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૦૮