________________
છે. વૈમાનિક દેવ અગર અન્ય કાયિક જીવ જ્યારે યથા સંભવ ઊલેકથી તિર્થંકલેકમાં મનુષ્યના રૂપમાં ઉત્પન્ન થાય છે. ત્યારે તેઓ પૂર્વોક્ત બે પ્રતોને સ્પર્શ કરે છે. તે સિવાય વિદ્યાધર પણ મેરૂ આદિ પર ગમન કરે છે અને તેમના શક અગર રૂધિર આદિના પગલેમાં યદિ સંમછિમ મનુષ્યની ઉત્પત્તિ થાય છે અને તે વિદ્યાધર તે પુદ્ગલેની સાથે જ્યારે પાછા વળે છે ત્યારે પૂર્વોક્ત બે પ્રતિરોને સ્પર્શ કરે છે. તેઓ અત્યધિક હોય છે, તેથીજ અસંખ્યાતગણી છે. તેમની અપેક્ષાએ પણ અલેક-તિયંકલેક નામક બે પ્રતને સ્પર્શ કરવા વાળા મનુષ્ય સંખ્યાત ગણા છે. અધેલૌકિક ગ્રામમાં સ્વભાવથી ઘણુ મનુષ્યોને સદ્ભાવ છે. તથા તિછલેકથી મનુષ્ય અગર અન્યકાથી અલૌકિક ગ્રામમાં ગર્ભજ મનુષ્ય અગર સંમર્ણિમ મનુષ્યના રૂપમાં ઉત્પન થઈને અથવા અલૌકિક ગામેથી અગર સંમઈિમ મનુષ્યના રૂપમાં ઉત્પન્ન થઈને, અથવા અલૌકિક ગ્રામથી અગર અધેલેકવતી કોઈ અન્ય સ્થાનથી તિછલકમાં ગર્ભજ અથવા સંમૂર્ણિમ મનુષ્યના રૂપમાં ઉત્પન્ન થઈને મનુષ્ય પૂર્વોક્ત બે પ્રતરને સ્પર્શ કરે છે. તેથીજ તેમને સંખ્યાત ગણા કહ્યા છે. તેમની અપેક્ષાએ ઊર્ઘલેકમાં અર્થાત્ ઊલેકના પ્રતરને સ્પર્શ કરવા વાળા મનુષ્ય સંખ્યાત ગણા અધિક છે. કેમકે સૌમનસ આદિ વનમાં કીડા કરવાને માટે પ્રચુરતર વિદ્યારે આદિનું આગમન થાય છે અને તેમના રૂધિર આદિ પુદ્ગલેના વેગથી સંમૂર્ણિમ મનુષ્યની ઉત્પત્તિ થાય છે. તેમની અપેક્ષાએ પણ અધોલેકને સ્પર્શ કરવા વાળા મનુષ્ય સંખ્યાત ગણું છે, કેમકે અધલક સ્વસ્થાન હોવાથી અધિક્તા થવી સ્વાભાવિક છે. તેમની અપેક્ષાએ પણ તિયક લેકમાં સંખ્યાત ગણું અધિક છે, કેમકે તિયક લેકના ક્ષેત્ર સંખ્યાત ગણા અધિક છે અને મનુષ્યનું તે સ્વક્ષેત્ર છે, તે કારણે તેમની અધિકતાને સંભવ છે.
મનુષ્ય સ્ત્રિનું અ૫–બહત્વ-ક્ષેત્રની અપેક્ષાએ બધાથી ઓછી મનુષ્ય સ્ત્રિ ત્રણેકને સ્પર્શ કરનારી છે. ઊલેકથી અધેલકમાં ઉત્પન્ન થનારા મારણાનિક સમુધાત કરીને જે આત્મ પ્રદેશને ઘણે દૂર સુધી બહાર કાઢે છે અથવા જે વૈકિય સમુઘાત યા કેવલી સમુઘાત કરે છે, તેઓ ત્રણે લોકનો સ્પર્શ કરે છે અને આવી મનુષ્ય સ્ત્રિ ઓછી છે. તેમની અપેક્ષાએ ઊર્ધક-તિર્યક લેક નામક પૂર્વોક્ત બે પ્રતને સ્પર્શ કરવા વાળી સંખ્યાત ગણું છે. વૈમાનિક દેવ આદિ કઈ જીવ જ્યારે ઊલેકથી તિયક લેકમાં મનુષ્ય સ્ત્રીના રૂપમાં ઉત્પન્ન થનાર થાય છે અને જ્યારે કોઈ તિર્થંકલેકમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨