________________
અને તે નરકાયુનું વેદન કરે છે. આ પ્રકારના નારક થોડાક જ થાય છે. તેથી જ તેમને બધાથી ઓછા કહેલ છે. ત્રિલોક સ્પર્શ નારકોની અપેક્ષાએ અલેક–તિર્થંકલેકમાં અસંખ્યાત ગણ નારક છે. અહિં અલેક તિર્યક લેકથી તેજ પૂર્વોક્ત આશય અર્થાત્ અલેકના ઊપર અને તિય કલેકના નિચલા બે પ્રતને સ્પર્શ કરવા વાળા સમજવા જોઈએ. આવા નારક અસંખ્યાત ગણા છે. કેમકે અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં રહેનારા ઘણું પંચેન્દ્રિય તિર્યંચ
જ્યારે નરકમાં ઉત્પન્ન થાય છે તે પૂર્વોક્ત બે પ્રતિરોનો સ્પર્શ કરે છે. એ કારણે તેઓ ગેલેક્ય સ્પશી નારકેથી અસંખ્યાત ગણા છે, કેમકે તેમનું ક્ષેત્ર અસંખ્યાતગણું છે. મેરૂ આદિ ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત દ્વીપ સમુદ્ર રૂપ ક્ષેત્ર અસંખ્યાતગણું અધિક છે. એમની અપેક્ષાએ અલેકમાં નારક અસંખ્યાત ગણું છે. આ ક્ષેત્રના અનુસાર નારકોનું અ૮૫ બહત્વ છે.
- તિર્યચેનું અ૫–બહત્વ ક્ષેત્રના અનુસાર બધાથી ઓછા તિર્યંચ ઊર્ધ લેક-તિર્યક લેકમાં છે. અર્થાત્ તિયક લેકના ઊપરવતી અને ઊર્વકના અધવત બે પ્રતોમાં છે. તેમની અપેક્ષાએ અલોક–તિર્યક લેકમાં અર્થાત અલેકના ઉપરના અને તિર્થો લેકના નીચલા બે પ્રતરોમાં વિશેષાધિક છે. એનું કારણ પૂર્વ સૂત્રની વ્યાખ્યામાં કહેવાઈ ગએલું છે. તેમની અપેક્ષાએ તિર્યક લેકમાં અસંખ્યાત ગણા છે. એમની અપેક્ષાએ પણ શૈલેયમાં અર્થાત્ ત્રણે લેકને સ્પર્શ કરવાવાળા તિર્યંચ અસંખ્યાત ગણ છે. એનું કારણ પણ પહેલા બતાવી દિધેલું છે. શ્રેલેકય સ્પશી તિર્યંચાની અપેક્ષાએ ઊર્ધલેકમાં અર્થાત્ પૂર્વોક્ત ઉર્ધલક સંજ્ઞક પ્રતરમાં અસંખ્યાત ગણુ તિર્યંચ છે. એમની અપેક્ષાએ અધલોકમાં વિશેષાધિક છે.
તિય"ચ સિનું અ૫–બહત્વ–ક્ષેત્રની અપેક્ષાએ બધાથી ઓછી તિયચ. નિયે ઊર્વલકને સ્પર્શ કરનારી છે, કેમકે મેરૂ આદિની વાપી આદિમાં પણ પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રિ વિદ્યમાન છે. તેમનું ક્ષેત્ર અલ્પ છે, તેથી જ તે બધાથી ઓછી કહેલી છે. તેમની અપેક્ષાએ ઊર્વક તિર્થંકલેકમાં અર્થાત ઊર્વિલક અને તિકલાકના બે પ્રતરને સ્પર્શ કરનારી તિર્યંચ સ્ત્રિ અસંખ્યાત ગણી છે. તેનું કારણ આ છે સહસ્ત્રાર દેવલેક સુધીના દેવ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ ઢિમાં ઉત્પન્ન થઈ શકે છે અને શેષ કાયના જીવ પણ તેમાં ઉત્પન્ન થઈ જ શકે છે. જ્યારે સહસાર દેવલેક સુધીના દેવ અગર શેષ કાના જીવ ઊર્વલકથી તિછલકમાં પંચેન્દ્રિય તિર્યંચ સ્ત્રીના રૂપમાં ઉત્પન્ન થનારા હોય છે. ત્યારથી તિર્યંચનીના આયુષ્યનું વેદન કરે છે. તેના સિવાય તિર્યક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨