________________
સો) તિર્યક લેકમાં (સંવેજ્ઞનુIT) અસંખ્યાત ગણું છે (તેત્સુ ગુજા) શૈલેયમાં અસંખ્યાતગણ છે (૩ઢોર ) ઊર્વીલેકમાં અસંખ્યાત ગણું છે (મોરો વિણેસાહિ) અલેકમાં વિશેષાધિક છે.
ટીકાથ–હવે ક્ષેત્ર દ્વારની અપેક્ષાએ અ૮૫ બહત્વની પ્રરૂપણ કરે છે
ક્ષેત્રની અપેક્ષાએ બધાથી ઓછા જીવ ઊર્વલેક-તિર્થંકલેકમાં છે. ઊર્વ લેકના નીચેને પ્રદેશ પ્રતા અને તિથ્ય લેકના બધાથી ઊપરને આકાશ પ્રદેશ પ્રતર ઊર્વક તિર્યકલંક કહેવાય છે. અહિં આ સમજી લેવું જોઈએ ચૌદરાજ પરિમિત સંપૂર્ણ લેકના ત્રણ ભાગ છે–ઊર્વલોક, તિર્યલેક અને અલેક આ વિભાગો રૂચક પ્રદેશમાં હોય છે. રૂચકના નવસે જન નીચે અને નવસો જન ઊપર તિર્થંકલેક છે. તિર્થંકલેકના નીચે લેક છે અને ઊપર ઊર્વલક છે. ઊર્વક કાંઇક ઓછા સાત રજજુ પ્રમાણ છે અને એ લેક કાંઈક અધિક સાત રજજુ પ્રમાણ છે. આ બન્નેની વચમા અઢાર સો
જન ઊંચો તિર્યક લેક છે. રૂચકના સમતલ ભૂમિભાગથી નવસો એજન જવાથી તિષ્ક ચકના ઊપર તિર્થંકલેક સમ્બન્ધી આકાશ પ્રતર છે જે એક પ્રાદેશિક છે. તે તિર્થંકલેકનું પ્રતર છે. તેના ઉપરનું એક પ્રદેશી આકાશ પ્રતર ઊર્વલક પ્રતર કહેવાય છે. આ બન્ને પ્રતને ઊર્વક તિર્થંકલેક કહે છે આ ઊર્વક તિર્યકર્લોકમાં સૌથી ઓછા જીવ છે. તેમની અપેક્ષાએ અલેક તિર્થંકલેકમાં જીવ વિશેષાધિક છે. અલેક ઊપરનું એક પ્રદેશી આકાશ પ્રતર અને તિર્થંકલેકના નીચેનું એક પ્રદેશી આકાશ પ્રતર અધોલેક તિર્થંકલેક કહેવાય છે. વિગ્રહ ગતિ કરતા અગર ત્યાંજ સ્થિત જીવ વિશેષાધિક છે. તિર્થંકલેકમાં જીવ તેમની અપેક્ષાએ અસંખ્યાત ગણું છે કેમકે ઊપર જે બે ક્ષેત્રોનું કથન કર્યું છે, તેમની અપેક્ષાએ તિલકને વિસ્તાર અસંખ્યાત ગણે છે. તિર્યક લેકને જીની અપેક્ષાએ ત્રયલોક વતી જીવ અસંખ્યાત ગણુ છે. અહિ વિગ્રહ ગતિ કરી રહેલ ત્રણે લેકને સ્પર્શ કરનારા જીવનુંજ ગ્રહણ કરવું જોઈએ અને તે તિર્થંકલેકવતી જેથી અસંખ્યાત ગણિત છે. તેમની અપેક્ષાએ અલેકમાં વિશેષાધિક છે. કેમકે અલેક સાત રજજુથી પણ થડે વિશેષ પ્રમાણ વાળ કહેવાયેલ છે. આ રીતે ક્ષેત્રના અનુ સાર સામાન્ય રૂ૫થી જીવોનું અપ બહુત થયું છે ૨૯ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૯૧