________________
અચિ અર્થાત્ મૂળ અગ્નિથી પૃથક થયેલી જવાલા, અલાત–સળગતું લાકડું, જેને ઉમાડિયું કહે છે. અર્થાત્ લેઢાના ગેળા વિગેરેને અગ્નિ ઉલ્કા-તારાઓનું ખરવું. વિદ્યુત-વિજળી અશનિ આકાશથી પડતા અગ્નિમય કણે. નિર્ધાત અર્થાત્ વૈક્રિય સંબંધી અશનિપાત, અરણિ વિગેરેને ઘસવાથી ઉત્પન્ન થત અગ્નિ અને સૂર્યકાન્ત મણિથી નિકળતે અગ્નિ અર્થાત્ તીક્ષણ સૂર્યના કિરણે ના સંબન્યથી સૂર્યકાન્ત મણિમાંથી પ્રગટ થતે અગ્નિ, આના સિવાયના આવી જાતના બીજા અગ્નિ છે. તે બધા બાદર તેજરકાયિક છે.
આ બાદર તેજસ્કાયિક જીવ બે પ્રકારના છે જેમકે પર્યાપ્તક અને અપર્યાપ્તક. તેઓમાં જે અપર્યાપક છે તેઓ અસંપ્રાપ્ત છે અર્થાત્ પિતાને
ગ્ય પર્યાપ્તિઓને પુરી રીતે પ્રાપ્ત ન કરેલા હોય છે, અગર તેઓમાં વિશિષ્ટ વર્ણ વિગેરે હજુ ઉત્પન્ન નથી થયેલા, આ સમ્પબન્યમા યુક્ત આગળ કહી દેવાઈ છે.
અપર્યાપ્ત અને અપર્યાપ્તમાં જેએ પર્યાપ્તતેજસકાયિક છે, તેઓના વર્ણની અપેક્ષાથી ગંધની અપેક્ષાએ, રસની અપેક્ષાએ, અને સ્પર્શની અપેક્ષાએ હજારે ભેદ થાય છે. તેઓની સાત લાખનિએ છે. પર્યાપક તેજસ્કાયિકના આશ્રયથી અપર્યાપ્ત તેજસ્કાયિક ઉત્પન્ન થાય છે.
તેઓ કેટલા ઉત્પન્ન થાય છે ?
તેને ઉત્તર એ છે કે જ્યાં એક પર્યાપ્તક હોય છે. ત્યાં નિયમે કરીને અસંખ્યાત અપર્યાપક ઉત્પન્ન થાય છે.
હવે આ કહેલા કથનને ઉપસંહાર કરે છે. આ બાદર તેજસ્કાયિ જેની પ્રરૂપણ થઈ અને સાથે જ તેજસ્કાયિક જીવની પણ પ્રરૂપણું થઈ. સૂ. ૧૬
' શબ્દાર્થ – તિં વારા ) વાયુ કાયિક જીવ કેટલા પ્રકારના છે? ( વાઝા) વાયુકાયિક જી (સુવિ) બે પ્રકારના (qyત્તા) કહ્યા છે ()
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૮૧