________________
સમુદ્રનું પાણ) ક્ષીરાદિક (ક્ષીર સાગરનું પાણી ઘાદક (ઘત સમુદ્રનું પાણી)
દેદક (ઈશુવર સમુદ્રનું પાણ) રસેદક (પુષ્કરવર સમુદ્રજલ) તથા તેવી રીતના કઈ પણ અન્ય જલ છે અને જે રસ સ્પશ આદિભેદે અનેક જાતના છે. તે બધાં બાદર અપ્લાયિક જાણવાં જોઈએ.
આ એસ વિગેરે બાદર અકાયિક જીવ સંક્ષેપથી બે પ્રકારના છેપર્ધાતક અને અપયોતક.
તેઓમાં જે અપર્યાપ્ત છે તેઓ અસંપ્રાપ્ત છે અર્થાત્ પિતાની યેગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ નથી કરેલ હતા, અને તેમાંથી જે પર્યાપ્ત છે તેઓના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ભેદથી હજારે ભેદ પડે છે. તે ભેદે પૂર્વોક્ત પ્રકારે સમજવા જોઈએ, તેઓની લાખે નિઓ બને છે. જેમ એક એક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં અષ્કાયિકની સંવૃત્ત નિઓ છે.
તે પણ સચિત્ત અચિત્ત અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારની છે. વિગેરે પૂર્વોક્ત પ્રકારથી અષ્કાયિક જીની લાખ યોનિ થાય છે. સૂમ અને બાદર બધાની મેળવીએ તેઓ ૭ સાત લાખ છે.
પર્યાપ્ત અકાયિક જીવના આશ્રયથી અપર્યાપ્તક જીવ ઉત્પન્ન થાય છેતેઓ કેટલા ઉત્પન્ન થાય છે?
આ આશંકાનો ઉત્તર અપાયે-જ્યાં એક પર્યાપ્તક છે ત્યાં નિયમથી તેના આ આશ્રય વડે અસંખ્યાત અપર્યાપ્તક ઉત્પન્ન થાય છે.
હવે આરંભેલા કથનને ઉપસંહાર કરે છે–આ બાદર અષ્કાયિક જીવની પ્રરૂપણ થઈ અને તેની સાથેજ એપ્લાયિની પ્રરૂપણ પણ પૂરી થઈ. એ સૂ. ૧૫ .
શબ્દાર્થ–(સે પિં તેં તેaફય) તેજસ્કાયિક જીવે કેટલા પ્રકારના છે? (તેડરૂચ) તેજસ્કાયિક (હુવા) બે પ્રકારના (Tomત્તા) કહ્યા છે (તં ના) તેઓ આ પ્રકારે છે (સુદુમતે રૂચા ચ) સૂક્ષ્મ તેજસ્કાય અને (વાયર તે જરૂચ ૨) બાદર તેજસ્કાયિક (જિં કુદુમરચા) સૂમ તેજસ્કાયિક છે કેટલા પ્રકારના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧