________________
વેષ રૂપ સ્ત્રીલિંગ ન સમજવુ' જોઇએ. કેમકે સ્ત્રી વેદની વિદ્યમાનતામાં સિદ્ધ અવસ્થા પામીનથી શકાતી અને વેષ પ્રમાણિત નથી.
નન્દી અધ્યયનની ચૂર્ણિકામાં કહ્યુ છે– સ્ત્રીનુ લિંગ સ્ત્રીલિંગ છે, અર્થાત્ જેનાથી સ્રીની ઓળખ થાય તે સ્ત્રીલિંગ. તે ત્રણ જાતનાં છે. વેદ શરીરની બનાવટ અને વેષ, અહીં શરીરની રચના જ સમજવી જોઇએ. વેદ કે વેષ સમજવાના નથી.
આથનથી સ્ત્રીઓનું નિર્વાણુ નથી થતુ. એવુ. દિગમ્બરનુ નથ ખંડિત થઇ જાય છે. કેમકે આ સૂત્રમાં સ્ત્રી નિર્વાણનું સાક્ષાત્ પ્રતિપાદન કર્યુ છે. તેના નિષેધ યુકિતથી સ ંગત નથી થઇ શકતા.
જેમ જ્ઞાન, દર્શન. ચારિત્ર મોક્ષ માર્ગ છે, સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર મેક્ષના માર્ગ છે. આ વચન પ્રમાણભૂત છે. (તત્વા સૂત્ર ૧ અ−૧) સમ્ય ગ્દન પુરૂષોની જેમ સ્ત્રીએમાં પણુ હેાઈ શકે છે. સ્રીઓ પણુ સમસ્ત પ્રવચનેના અર્થ ઉપર રૂચિ રાખે છે. ષડાવશ્યક તથા કાલિક અને ઉત્કાલિક વિગેરે શ્રુતાને જાણે છે. અને સત્તરે પ્રકારના સંયમનું નિરતિચાર રૂપે પાલન કરે છે. સુરા અને અસુરોને માટે કષ્ટપ્રદ બ્રહ્મચર્યંનું પાલન પણ કરે છે. માસ ખમણુ આદિ દુષ્કર તપસ્યા પણ (સ્ત્રી) કરે છે, આ કારણે સ્ત્રીઓને પણ મેાક્ષ પ્રાપ્ત થઈ શકે છે.
કદાચિત્ કહેવામાં આવે કે સીએમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તેા સભવે છે, પણ સંયમના અભાવ હૈાવાથી ચારિત્રના સ`ભવ નથી હેાતે. તેઓને પોતાનું શરીર ઢાંકવા માટે વસ પહેરવું તે આવશ્યક અને છે.
તેથી સપરિગ્રહ હાવાથી સંયમના અભાવ અને છે. તેના ઉત્તર આ છે કે મૂર્છાને પરિગ્રહ કહેલ છે. જ્યારે મૂર્છાજ પરિગ્રહ શબ્દને અથ છે. તે સ્ત્રી એને શરીર ઢાંકવા માટે વસ્ત્રના માત્ર સંસગ થવાથી પણ વસ્ત્ર વગેરેમાં મૂર્ચ્છ ન હેાવાને કારણે તે પરિગ્રહ અનતેા નથી, વસ્ત્ર વગર આત્માની રક્ષા થવી અસંભવિત છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૬ ૧