________________
એકાકી વિચરવામાં સમર્થ હોય અથવા તેમને એકાકી વિચરણ કરવાની ઈચ્છા હાય તા એકાકી વિચરે છે. નહી. તે ગચ્છવાસી બનીને રહે છે.
જો તેએમાં પૂર્વાધીત શ્રુત ન હેાય તે નિયમે કરીને ગુરૂની પાસે જઇને જ લિંગ અંગીકાર કરે છે અને નિયમથી ગચ્છમાં આવીને રહેવાવાળાં હોય છે.
કહ્યુ પણ છે-તેઓને (સ્વયંબુદ્ધને) પૂર્વાધીત શ્રુત હાઇ પણ શકે છે, અને ન પણ હાય. જો ન હેાય તે ગુરૂના સાંનિધ્યમાં જ નિયમથી સાધુ લિગના અંગીકાર કરે છે. અને જે પૂર્વાધીત શ્રુત હેાય તે અથવા તેા દેવતા લિંગ પ્રદાન કરીદે છે અગરતે ગુરૂની સમીપે લિંગ અંગીકાર કરે છે.
અગરતા તે એકાકી વિચરવામા સમ હોય અને એકાકી વિચરવાનુ ચાહે તે એકાકી વિચરે છે. નહી. તેા ગચ્છમાં રહે છે.
પરન્તુ પ્રત્યેક યુદ્ધોને નિયમેકરી પૂર્વાધીત શ્રુત હેાય જ છે. તે ઓછા માં ઓછા અગીયાર અંગ અને તેના ઉત્કૃષ્ટ કાંઇક ઓછા દશ પૂર્વ સુધી હાય છે. તેઓને લિગ દેવતા આપે છે અને કોઇક વાર તે લિંગ રર્હુિત બનીને વિચરતા રહે છે.
કહ્યું પણ છે—પ્રત્યેક યુદ્ધને નિયમેકરી પૂર્વાધીત શ્રુત હેાય છે. તે જઘન્ય અગીઆર અંગ અને ઉત્કૃષ્ટ કાંઇક એછા દશ પૂર્વ સુધી હોય છે. તેઓને કાંતા દેવતા લિંગ પ્રદાન કરીદે છે. અગર તો તેઓ લિંગ રહિત (સાધુનેવેષ ધારણ કર્યાં સિવાય જ) વિચરે છે. કહ્યું પણ છે કે (ત્ત્વ જ્ઞેયવુદ્રા)
(૭) બુદ્ધમેાધિતસિદ્ધયુદ્ધ અર્થાત્ બેધ પ્રાપ્ત આચાર્ય આદિના દ્વારા પ્રતિ ધ મેળવીને જે સિદ્ધ થાય છે. તે યુદ્ધ ઐધિત સિદ્ધ કહેવાય છે. (૮) સ્ત્રીલિ ́ગસિદ્ધ-આ પૂર્વોક્ત સિદ્ધોમાંથી કઇ કઇ સ્ત્રીલિંગ સિદ્ધ હાય છે. સ્ત્રીનુ ચિહ્નજ સ્ત્રીલિંગ કહેવાય છે.
તે ત્રણ પ્રકારે ખની શકે છે-વેઢ શરીરની મનાવટ અને વેષ એ ત્રણ જાતના લિ'ગમાંથી અહી` શરીરની બનાવટ જ સમજવી જોઈએ વેદ અથવા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૬ ૦