________________
લેવામાં આવેલ છે અને તે કારણે તેનું નિરૂપણ પહેલ થવુ જોઇએ, પરન્તુ અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપનાના વિષયમાં વક્તવ્ય થાડુ છે. એ કારણથી સૂચિકટાહ ન્યાયથી તેની પ્રરૂપણા પહેલી કરાઇ છે
પ્રશ્ન કરવામાં આવ્યો છે કે મુક્ત જીવાની પ્રરૂપણા કેટલા પ્રકારની છે ? શ્રીભગવાન ઉત્તર દે છે—મુક્ત થવાની પ્રરૂપણા બે પ્રકારની છે. એક અન તર સિદ્ધ મુક્ત જીવાની પ્રરૂપણા અને બીજી પરંપરા સિદ્ધ મુક્ત જીવાની પ્રરૂપણા છે. તાત્પર્ય એ છે કે સિદ્ધ જીવા એ પ્રકારના છે. તેથી તેની પ્રરૂપણા પણ એ પ્રકારની હાય છે. આગળ પણ બધે આ આધારથી જ પ્રરૂપણાના ભેદ સમજવા જોઇએ
અંતર અર્થાત્ સમયનું વ્યવધાન તે ન હેાવુ' તે અન"તર છે. જે મુક્ત જીવાને સિદ્ધ થવામાં સમયનું વ્યવધાન નથી અર્થાત્ જેએના સિદ્ધ થવામાં પહેલા જ સમય હાય, તે અનંતર સિદ્ધ કહેવાય છે. એવા અન તર સિદ્ધોની પ્રજ્ઞાપના તે અન ંતર સિદ્ધ પ્રજ્ઞાપના કહેવાય છે.
પરસ્પર સિદ્ધના અર્થ આ પ્રકારે છે–જે કોઇ પણ પ્રથમ સમયમાં સિદ્ધ છે, તેનાથી એક સમય પહેલાં સિદ્ધ બનવા વાળા ‘પર' કહેવાય છે. તેનાથી પણ એક સમય પહેલાં સિદ્ધ થવાવાળા તેનાથી ‘પર' કહેવાય છે.
એ રીતે આગળ પણ કહેવાવુ જોઇએ. (વ્રુષોત્તિ) ગણમાં પાઠ હેાવાથી પરપર શબ્દ સિદ્ધ બને છે. પરંપર સિદ્ધના આશય આ છે કે જે સમયમાં કાઈ જીવ સિદ્ધ થયેા હેાય તેનાથી પહેલાના સમયમાં જે જીવા સિદ્ધ થયા છે. તેઓ બધા તેની અપેક્ષાએ પરંપરા સિદ્ધ છે. અનન્ત અતીત કાળથી સિદ્ધ બનતા આવી રહ્યા હૈાય છે. તેએ બધા કાઈ પણ વિવક્ષિત પ્રથમ સમયમાં સિદ્ધ થવા વાળાની અપેક્ષાએ પર’પર સિદ્ધ છે. આવા મુકતાત્માએ પરપર સિદ્ધ -અસંસાર સમાપન્ન જીવ કહેવાય છે. તેઓની પ્રરૂપણા પરંપર સિદ્ધ-અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના છે. ખન્ને જગ્યાએ (૬) અને ના પ્રયાગ કરીને આવું સૂચિત કર્યુ ́ છે કે આ બન્ને પ્રજ્ઞાપનાઓના પણ અવાન્તર ભેદ–અનેકાનેક છે.
અનન્તર સિદ્ધ જીવ ઉપાધિના ભેદ વડે પંદર પ્રકારના છે, તેથી તેમની પ્રરૂપણા પણુ પંદર પ્રકારની છે. તે પદર ભેટ આ રીતે કહ્યા છે
(૧) તીર્થંસિદ્ધ—જેના આશ્રયથી સંસાર સાગરને તરી જવાય તે તી કહેવાય છે, એવું તી તે પ્રવચન છે કે જે જીવ અજીવ આદિ તત્વાની વાસ્તવિક પ્રરૂપણા કરવાવાળુ અને પરમગુરૂ-સર્વજ્ઞદ્વારા પ્રતિપાદિત છે.
આ તી નિરાધાર હાતુ નથી, તેથી ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણુ ધરાને તી કહે છે. કહ્યું પણ છે કે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૫૭