________________
બધા વર્ણ, ગંધ, રસ, સ્પર્શો અને સંસ્થાની અપેક્ષાએ ૧૦૦૪૬ +૧૦૦+૧૮૪+૧૦૦=૨૩૦ (પાંચ સો ત્રીસ) વિકલ્પ નિપન્ન થાય છે.
અહીં આ સમજી લેવું જોઈએ કે બાદર કંધમાં પાંચવર્ણ, બલ્બ ગંધ પાંચ રસ જોવામાં આવે છે. તેથી કરીને અધિકૃતવર્ણ વિગેરેના સિવાય બાકીના વર્ણ વિગેરેથી પણ વિક૯પ બની શકે છે. છતાં પણ આજ બાદર સ્કમાં જે વ્યાવહારિક દષ્ટિએ કેવળ કૃષ્ણવર્ણ આદિથી યુક્ત વચલે સ્કંધ છે. જેમકે શરીર સ્કન્દમાં એક નેત્ર સ્કન્ધ કાળો છે. કેઈ લાલ છે. કોઈ તેના અંતર્ગત શ્વેત છે. તેઓનીજ અહીં ચર્ચા (વિવક્ષા) કરી છે. તેમાં બીજા વર્ણ આદિને સંભવ નથી. સ્પર્શની પ્રરૂપણામાં પ્રતિપક્ષી સ્પર્શને છેડી દઈને એક કે સ્પર્શની સાથે અન્ય સ્પર્શ દેખાઈ આવે છે. તેથી વિકપની જે સંખ્યા કહી છે. તેજ બરાબર છે. પરંતુ આ સંખ્યાને પણ સ્કૂલ દષ્ટિએ જ સમજવી. જોઈએ સૂમ દૃષ્ટિએ જોવામાં આવે તો તેમાંથી તારતમ્યતાની અપેક્ષાએ પ્રત્યેકના અનન્ત ભેદ બનવાના કારણે અનન્ત વિકલ્પ બની શકે છે.
વર્ણ આદિ પરિણામ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્ય સમય સુધી રહે છે.
હવે ઉપસંહાર કરતાં કહે છે આ ઉપર કહેલી રૂપી અજીવની પ્રરૂપણ થઈ અને અજીવની પણ પ્રરૂપણું સંપૂર્ણ થઈ ગઈ છે સૂત્ર. ૯ છે
શબ્દાર્થ-(સે) અથ-હવે (૪) શું (તં) તે (લીવાળવા) જીવની પ્રરૂપણા (લવ qUUવUT સુવિ) જીવ પ્રજ્ઞાપના બે પ્રકારની (પુનત્તા) બતાવી છે તે નદા)તે આ પ્રકારે છે (સંસારમવનનીવપwવળા) સંસારી જીની પ્રરૂપણું અને (સંસારમારની વેપન્નવMI) મુક્ત જીવની પ્રરૂપણ છે સૂ, ૧૦ |
જીવ પ્રજ્ઞાપના સ્વરૂપ નિરૂપણ
ટીકાઈ–હવે જીવ પ્રજ્ઞાપનાનું પ્રરૂપણ કરવાને માટે કહે છે જીવ પ્રજ્ઞપના શું છે. અર્થાત્ જીવ પ્રજ્ઞાપના કેટલા પ્રકારની છે?
શ્રીભગવાને આ પ્રશ્નનો ઉત્તર દીધે-જીવ પ્રજ્ઞાપના બે પ્રકારની છેસંસારી જીની પ્રરૂપણ અને અસંસાર સમાપન (મુક્ત) જીની પ્રરૂપણા.
મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારક આ ચાર ગતિઓમાં ભ્રમણ કરવું તે સંસાર કહેવાય છે. જે જ સંસારને પામ્યા છે. તે સંસાર સમાપન જીવ કહેવાય છે. અસંસાર સમાપન્નનું તાત્પર્ય મુક્તજીવ છે. તેઓની પ્રજ્ઞાપના અસંસાર સમાપન જીવ પ્રજ્ઞાપના કહેવાય છે. અને પ્રજ્ઞાપનાએ મુખ્ય છે. તે સૂચવવાને માટે (૨) બે “ શબ્દને પ્રવેશ કરાવે છે. એ સૂ. ૧૦ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૫૫