________________
સ્પર્શવાળાં હોય છે. આ રીતે સ્પર્શની અપેક્ષાએ તેઓના આઠ ભેદ છે. વર્ણ વિગેરે બધા ભેદની અપેક્ષાએ પરિમંડલ સંસ્થાનવાળાં પુદ્ગલે ૨૦ પ્રકારના છે.
વૃત્તાકાર પુદ્ગલે પણ આ પ્રમાણે ૨૦ પ્રકારના છે. તેઓનું નિરૂપણ કરે છે-જે પુદ્ગલે સંસ્થાનથી વૃત્ત સંસ્થાનવાળાં છે, વણની અપેક્ષાએ તેઓમાંથી કેઈ કાળા રંગના, કેઈ લીલા રંગના, કે લાલ રંગના, કઈ પીળા રંગના, અને કેઈ ધેળા રંગના હોય છે. તેથી રંગની અપેક્ષાએ તેઆના પાંચ ભેદ છે.
વૃત્તાકાર પુદ્ગલે ગધે કરીને કેઈ સુગન્ધવાળા અને કઈ દુર્ગન્ધવાળાં હિય છે, તેથી ગંધની અપેક્ષાએ તેઓના બે ભેદ છે.
વૃત્તાકાર પુદ્ગલમાંથી રસની અપેક્ષાએ કઈ તિક્ત રસવાળાં કઈ કટુક રસવાળાં, કોઈ કષાય રસવાળાં; કઈ ખાટા રસવાળાં, અને કોઈ મધુર રસ વાળાં હોય છે. તેથી રસની દષ્ટિએ તેઓ પાંચ પ્રકારના છે.
વૃત્તાકાર પુલમાં સ્પર્શની અપેક્ષાએ કઈ કર્કશ સ્પર્શવાળાં, કોઈ મૃદુ સ્પર્શવાળાં, કોઈ ગુરૂ પર્શવાળાં, કેઈ લઘુ સ્પશવાળાં, કેઈ શીત સ્પર્શ વાળાં, કેઈ ઉણપવાળાં, કઈ સ્નિગ્ધ સ્પર્શવાળાં, અને કોઈ રૂક્ષ સ્પર્શ વાળાં હોય છે. તેથી સ્પર્શની અપેક્ષાએ તેઓના આઠ ભેદ પડે છે. આ રીતે વર્ણાદિકેની સાથે વૃત્ત સંસ્થાનવાળાં પુગલે ૨૦ પ્રકારના છે.
હવે ત્રિકોણાકાર પુદ્ગલેને ૨૦ ભેદનું નિરૂપણ કરે છે જે પુદ્ગલે ત્રિકેણ સંસ્થાના પરિણામવાળાં છે. વર્ણની અપેક્ષાએ તેઓમાંથી કઈ કૃષ્ણ વર્ણવાળાં, કેઈ નીલ વર્ણ વાળાં, કઈ રક્ત વર્ણવાળાં, કોઈ પીત વર્ણ વાળાં, અને કેઈ વેત વર્ણવાળાં હોય છે. તેથી વર્ણની અપેક્ષાએ ત્રિકોણાકાર સંસ્થાન વાળાં પુદ્ગલ પાંચ પ્રકારના છે.
ત્રિકેણ સંસ્થાનવાળા પુદ્ગલેમાં કેઈ સુગન્ધવાળા કઈ દુર્ગન્ધવાળાં હોય છે. તેથી ગંધની અપેક્ષાએ તેના બે ભેદ છે.
ત્રિકેણ સંસ્થાનવાળાં પુદ્ગલેમાં રસની અપેક્ષાએ કઈ તિક્ત રસવાળાં કઈ કટક રસવાળાં, કઈ કષાય રસવાળા, કેઈ અમ્લ રસવાળાં. અને કઈ મધુર રસવાળાં હોય છે. તેથી રસની દષ્ટિએ તેઓના પાંચ ભેદ છે.
ત્રિકોણ સંસ્થાનવાળાં પુદુગમાં સ્પર્શની અપેક્ષાએ કઈ કર્કશ સ્પર્શ વાળાં, કેઈ કેમલ સ્પર્શવાળાં, કઈ ગુરૂ સ્પર્શવાળાં, કોઈ લઘુ સ્પર્શવાળાં, કઈ શીત સ્પર્શવાળાં, કેઈ ઉણુ સ્પર્શવાળાં, કેઈ નિષ્પ સ્પર્શવાળા, અને કઈ રૂક્ષ સ્પર્શવાળાં હોય છે. તેથી સ્પર્શની દષ્ટિએ તેઓના આઠ ભેદ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૫ ૩