________________
મધર રસવાળાં પદગલે ગંધની અપેક્ષાએ બે પ્રકારના છેકઈ સુરભિ ગંધ પરિણામવાળા હોય છે અને કઈ દુરભિગંધ પરિણામવાળા હોય છે.
મધુર રસ પરિણત પુદ્ગલેના સ્પર્શની અપેક્ષાએ આઠ પ્રકાર બને છે. જેમકે-જે પુદ્ગલ રસથી મધુર રસવાળાં હોય છે. તેમાંથી કોઈ કર્કશ સ્પર્શવાળાં, કઈ મૃદુ સ્પશવાળાં, કેઈ ગુરૂ સ્પર્શવાળાં, કોઈ લઘુ સ્પર્શવાળાં કઈ શીત સ્પર્શવાળાં, કોઈ ઉણ પશવાળાં, કઈ સ્નિગ્ધ પશવાળાં, કોઈ રૂક્ષ સ્પર્શવાળાં પણ હોય છે. આ રીતે સ્પર્શની અપેક્ષાએ મધુર રસવાળાં પુદ્ગલે આઠ પ્રકારના છે.
મધુર રસવાળાં પુદ્ગલે સંસ્થાનથી પાંચ પ્રકારના બને છે, જેમકે જે પુદ્ગલ મધુર રસ પરિણત છે. તેઓ માં કઈ પરિમંડલ સંસ્થાનવાળાં, કઈ વૃત્ત સંસ્થાનવાળાં, કેઈ ત્રિકોણ સંસ્થાનવાળાં, કેઈ સમચોરસ સંસ્થાનવાળાં અને કેઈ આયત સંસ્થાનવાળાં હોય છે. એમ મધુર રસ પરિણત યુગલ સંસ્થાનની અપેક્ષાએ પાંચ પ્રકારના અને વર્ણ, ગંધ, સ્પર્શ સંસ્થાનની અપેક્ષાએ ૨૦ પ્રકારે છે.
આ રીતે પાંચે રસવાળા પુદ્ગલેના ૨૦ વીસ-વીસ ભેદ મળવાથી કુલ ૧૦૦ સે ભેદ રસની અપેક્ષાએ બને છે. સૂ. ૭ છે
રૂપી અજીવ પ્રજ્ઞાપના સ્વરૂપ કા નિરૂપણ
શબ્દાર્થ–() જેઓ (ગો) સ્પર્શથી (વરળિયા) કર્કશ સ્પર્શ પરિણામવાળા છે. (તે) તેઓ (વાળો) વર્ણની અપેક્ષાએ (૪avપરિ જવા વિ) કાળા રંગના પરિણામવાળાં પણ છે. (નસ્ટાઇUપરિળયા વિ) વાદળી રંગના પરિણામવાળા પણ છે. (ઢોહિચવ પરિળયા વિ) લાલ રંગના પરિણામ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૩ ૭