________________
પચાસ ચેાજનથી કાંઇક વધારે છે. એ ઇષત્પ્રાક્ભાર નામક પૃથ્વીના બિલકુલ, વચ્ચેા વચમાં આ યેાજન પ્રમાણ લાંબુ પહેાળુ ક્ષેત્ર છે. તેની મેટાઇ પણ આઠ ચેાજનની છે. ત્યાર પછી બધી દિશાઓ અને વિદિશાઓમાં તે પ્રદેશેાની કમી હાવાથી અનુક્રમે ઘેાડી ઘેાડી પાતળી થતી જાય છે. પાતળી થતાં થતાં છેવટે બધી બાજુથી તે માખીની પાંખથી પણ વધારે પાતળી થઈ જાય છે. ત્યાં તેની મેટાઇ અંશુલના અસ`ખ્યાતમા ભાગમાત્રની જ રહે છે.
ઇષત્પ્રાશ્તાર પૃથ્વીના ખાર નામ છે, જે આ પ્રકારે છે-(૧) ઇષત્ નામના એક દેશમાં પણ નામના વ્યવહાર થાય છે તેથી ‘ઇષપ્રાગ્મારની જગ્યાએ તે ‘ઇષત્’ પણ કહેવાય છે.
(૨) ઇષત્પ્રાારા
(૩) તન્વી–કેમકે તે અન્ય પૃથ્વીયાની અપેક્ષાએ પાતળી છે.
(૪) તનુતન્વી—સ`સારમાં પ્રસિદ્ધ પાતળા પદ્માક્ષે થી પણ આધિક પાતળી હાવાથી તેને તનુ તન્ત્રી પણ કહે છે.
(૫) સિદ્ધિ–સિદ્ધોના ક્ષેત્રોની સમીપ હાવાથી સિદ્ધિ કહી છે. (૬) સિદ્ધાલય-સિદ્ધક્ષેત્રની નિકટ હાવાથી સિદ્ધાલય પણ તેને કહે છે. (૭) મુક્તિ-મુક્તિક્ષેત્રના પાસે હાવાથી તેને મુક્તિ કહે છે, (૮) મુક્તાલય-અસ્પષ્ટ છે—મુક્ત જીવાના સ્થાન
(૯) લેાકાગ્ર લેાકના અગ્રભાગમાં હાવાને કારણે. (૧૦) લેાકાગ રૂપિકા-લેાકાગ્રમાં રૂપિકા અર્થાત્ શિખર જેવી. (૧૧) લેાકાગ્રપ્રતિવાહિની-લેાકાગ્ર એને વહન કરે છે એ કારણે (૧૨) સવ પ્રાણભૂત જીવસત્વ સુખાવહાદ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, અને ચતુ. રિન્દ્રિય જીવ પ્રાણ કહેવાય છે, વનસ્પતિને ભૂત કહે છે. પાંચ ઇન્દ્રિય પ્રાણી જીવ તથા શેષ પ્રાણી સત્વ કહેવાય છે. કહ્યુ પણ છે-એ ત્રણ અને ચાર ઇન્દ્રિય વાળા જીવ પ્રાણ, ત્રસભૂત, પંચેન્દ્રિય જીવ અને શેષ પ્રાણી સત્ત્વ કહેલાં છે. ॥ ૧ ॥ તે બધાં પ્રાણિયા ભૂતા જીવા, અને સર્વેને હાનિ ન પહેાંચડવાના કારણે સુખાવહ છે. તેથીજ સર્વાં પ્રાણ ભૂત જીવ સત્વ સુખા વહા પણ કહેવાય છે.
તે ઇષત્પ્રાશ્તાર પૃથ્વી શ્વેત રંગની છે. તેની શ્વેતતા એવી છે જેવી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૩૨૨