________________
હવે પર્યાપ્ત-અપર્યાપ્ત સનકુમાર દેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત સનકુમાર દેના સ્થાન ક્યાં કહેલાં છે? તેને સ્પષ્ટ કરવા માટે પુનઃપૂછે છે–ભગવન! સનકુમાર દેવે કયાં નિવાસ કરે છે?
શ્રી ભગવાન ઉત્તર દે છે-હે ગૌતમ! સૌધર્મકલ્પના ઊપર સરખી દિશા અને સમાન વિદિશામાં ઘણું જન ઘણા સ યોજના ઘણું હજાર એજન ઘણા લાખ યોજન; ઘણા કરોડ જન અને ઘણા કડા-કેડી ચેાજન ઊપર જઈને ત્યાં સનરકમાર નામક કપ કહેલ છે. તે પૂર્વ પશ્ચિમમાં લાંબે છે, ઉત્તર દક્ષિણમાં વિસ્તીર્ણ છે. ઈત્યાદિ વર્ણન સૌધર્મક૯૫ની સમાન સમજી લેવું જોઈએ યાવત તે પ્રતિરૂપ છે. યાવત્ શબ્દથી-અર્ધચન્દ્રના આકારના છે.
તિઓની માલા તથા ભાસરાશિના વર્ણ જેવી આભાવાળા છે. તેની લંબાઈ પહેળાઈ અસંખ્યકરોડ એટલે અસંખ્ય કડા કેડી જન છે અને તેની પરિધિ પણ અસંખ્યાત કેડાછેડી જન છે. તે સર્વરત્નમય, સ્વચ્છ, ચિકણું અને કમળ છે નીરજ, નિર્મલ, નિષ્પક અને નિરાવરણ છાયાવાળા છે. પ્રભા યુક્ત શ્રીસંપન, પ્રકાશમય, પ્રસન્નતા જનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે.
ત્યાં સનસ્કુમાર દેના બાર લાખ વિમાન છે. એમ મેં તેમજ અન્ય તીર્થકરેએ કહ્યું છે. તે વિમાને સર્વરત્નમય છે. યાવત્ સ્વચ્છ ચિકણા કમલ વૃષ્ટપૃષ્ટ, નીરજ, નિર્મલ, નિષ્પક અને નિરાવરણ કાન્તિવાળા છે. પ્રભાયુક્ત શેભા યુક્ત. પ્રકાશપત, પ્રસન્નતા પ્રદ, દર્શનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ છે. તે વિમાનેના બિલકુલ વચ્ચોવચ પાંચ અવતંસક કહેલા છે. તે આ પ્રકારે છે અશેકાવતંસક, સપ્તપર્ણાવતંસક, ચમ્પકાવતંસક, આદ્માવતંસક અને એ ચારેની વચમાં સનસ્કુમારાવતંસક કહેલ છે. આ પાંચે અવતંસકે સર્વરત્નમય છે. સ્વચ્છ છે. યાવત્ ચિકણા, કમળ, વૃષ્ટ, સૃષ્ટ, નીરજ, નિર્મલ, નિષ્પક નિરાવરણ, પ્રભામય, શ્રીસંપન્ન; પ્રકાશ પેલ, પ્રસન્નતા પ્રદ, દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ છે. અહિં પર્યાપ્ત અને અપર્યાપ્ત સનકુમાર દેવના સ્થાન પ્રરૂ પિત કરેલાં છે. આ સ્થાન સ્વસ્થાન, ઉપપાત, અને સમુદ્રઘાત ત્રણેની અપેક્ષા ઓથી લેકના અસંખ્યતમાભાગમાં છે. ત્યાં ઘણા બધા સનકુમાર દેવે નિવાસ કરે છે. તે દેવે મહર્ધિક છે. યાવત્ દશેદિશાઓને પ્રકાશિત કરતા થકા રહે છે. યાવત શબ્દથી મહાઘતિવાળા, મહાયશવાળા, મહાબળવાળા, મહાઅનુભાગ વાળ મહાસુખવાળા, હારથી સુશોભિત વક્ષસ્થલવાળા, કટકે તેમજ ત્રુટિત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૯૩