________________
જોઇએ યાવત્ પિતા પોતાના ત્રાયશ્વિશન, પિતપતાના લેપના, પિતપિતાની પરિષદના પોતપોતાની અનીકેના, તિપિતાના અનીકાધિપતિના, પિતપિતના હજારો આત્મરક્ષક દેના તથા અન્ય ઘણા બધા સૌધર્મ ક૫વાસી વૈમાનિક દેવ અને દેવિયેના આધિપતિત્વ, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ તથા આજ્ઞા-ઈશ્વર સેનાપતિત્વ કરાવતા થકા અને તેનું પાલન કરતા રહિને નાટક. ગીત તેમજ કુશલ વાદકો દ્વારા વાદિત વીણ, તલ, તાલ, મૃદંગ આદિના પ્રચુર વનિનીના શ્રવણ સાથે ભેગવવા લાયક દિવ્ય ભેગોને ભેગવતા રહે છે.
હવે સૌધર્મેન્દ્રની પ્રરૂપણ કરાય છે આ સ્થાનમાં શકદેવેન્દ્રરાજ છે. તે શક કે છે, તે બતાવે છે–શક વા પાણિ છે અર્થાત્ તેના હાથમાં જ રહે છે. તે પુરન્દર છે અર્થાત્ અસુરે વિગેરેના પુરનું વિદારણ કરાવાવાળે છે, તે શતકતુ છે અર્થાત્ સે અભિગ્રહો (પ્રતિમાઓ) વાળે છે, અથવા કાર્તિક શ્રેષ્ઠીના ભવનની અપેક્ષાએ શ્રાવકની પાંચમી પ્રતિમાં રૂપ અભિગ્રહ એક સે વાર વહન કર્યો હતો. તે સહસાક્ષ અર્થાત્ હજાર નેત્રવાળા છે. તેને આશય આ છે કે કેન્દ્રના પાંચ મંત્રી હોય છે અને તેમના નેત્ર ઈન્દ્રના પ્રયજનના જ સાધક હોય છે, એ કારણે મંત્રીઓના હજાર નેત્ર ઈન્દ્રનીજ વિવફા વિશેષ થી કહેલા છે. આ આપેક્ષાથી ઈન્દ્ર સહસાક્ષ સિદ્ધ થાય છે તે મઘવાનું છે. અર્થાત મહામેધ તેના વશમા છે. તેને પાકશાસન પણ કહે છે, કેમકે પાક નામના બળવાન શત્રુને તેણે પિતાની આજ્ઞાને આધીન કર્યો હતે. આ શકેન્દ્ર દક્ષિણાર્ધ લોકના અધિપતિ છે. બત્રીસ લાખ વિમાનેના સ્વામી છે. અરાવત વાહન છે અર્થાત્ અરાવત નામના હાથી ઉપર સવારી કરે છે. સુરોને ઈન્દ્ર છે, રજથી રહિત સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે. માલા અને મુગટના ધારક છે. તે એવા કુંડલેને ધારણ કરે છે કે અત્યધિક રમણીય હોવાના કારણે નૂતન સેનાના બન્યા હોય તેવા સુન્દર ચિત્રવિચિત્ર અને ચંચળ હોય છે. આ કુંડલે થી તેના ગંડસ્થળ ચમકતા રહે છે. તે મહાન રૂદ્ધિના ધારક છે. મહાનઘતિ યુક્ત, મહાયશસ્વી, મહાબલશાલી. તેમજ મહાનુભાગ છે. તેમનું વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે. તેની ભુજાએ કડાં અને ત્રુટિતથી સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડલ અને કર્ણ પીઠના ધારક છે. હાથમાં અદ્દભૂત આભૂષણ ધારણ કરનાર, અદૂભૂત માલા મય મુગટ પહેરવાવાળા કલ્યાણ કારી. ઉત્તમ વસ્ત્રો પરિધાન કરવાવાળા કલ્યાણ કારક તેમજ ઉત્તમ માલા તથા અનુલેપનના ધારક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૮૬