________________
અનેક સા યેાજન અનેક સહસ્ર ચેાજન, અનેક લાખ યોજન, અનેક કડ ચેાજન અહિં સુધિની અનેક કોડા કાઢી ચેાજનની ઊંચાઈ પર જઇને સૌધમ નામના પ્રથમ કલ્પ છે. તે સૌધ કલ્પ કેવા પ્રકારના છે, તે ખતલાવે છે—સૌધમ કલ્પ પૂર્વ અને પશ્ચિમ દિશામાં લાંખા તથા ઉત્તર અને દક્ષિણ દિશામાં પહેાળા છે. અચન્દ્રના આકારના છે. તેની વણૢ કાન્તિ યાતિઓની માલા ની સમાન તથા દીપ્તિની રાશિના સમાન છે, તેની લંબાઇ અને પહેાળાઇ અસખ્ય કાર્ડ અસંખ્ય કાડાકેાડી ચેાજનની તથા પરિધિ પણ અસ ખ્યાત કાડા ફાડી ચેાજનની છે. તે બધી રત્નમય છે, સ્વચ્છ છે, ચિકણા સુડાળ તથા ઘાટીલા છે. નીરજ, નિલ, નિષક અને નિરાવરણુ કાન્તિવાળા છે. કચરા વગરના, પ્રભાયુક્ત, શાભા સંપન્ન. પ્રકાશમય, પ્રસન્નતા જનક, દનીય અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ સૌધ કલ્પનાં દેવાના ખત્રીસ લાખ વિમાના છે. એ વિમાના પૂર્ણ રૂપથી રત્નમય છે યાવત્ ચિકણા, કામળ, ઘાટ માટવાળા રજ રહિત, નિર્માળો નિષ્પક નિરાવરણુ કાન્તિવાળા પ્રભાયુક્ત શ્રીસમ્પન્ન, પ્રકાશમય પ્રસન્નતાજનક, દનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે વિમાનાના એકદમ વચ્ચેાવચ્ચ પાંચ અવત ́સક કહેલા છે તેઓ આ રીતે છે-અશાકાવત'સક, સસોવત'સક, ચંપકાવત’સક, ભૂતાવત’સક અને આ ચારેની વચમાં પાંચમે સૌધર્માવત'સક. આ પાંચે અવત ́સક પશુ સ` રત્ન મય છે, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. ‘યાવત્' શબ્દથી ચિકણા છે, કામળ છે, શ્રૃષ્ટ, મૃ, નિરજ, નળ, નિષ્પક અને નિરાવરણ કાન્તિવાળા છે. પ્રભા યુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રશન્નતા જનક, દનીય અભિરૂપ અને પ્રતિરૂપ છે, આ સ્થાનમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત સૌધર્માંક દેવાના સ્થાન પ્રરૂપણ કરેલા છે. આ સ્થાન સ્વસ્થાન, ઉપપાત, અને સમુદ્ધાતની અપેક્ષાએ લેાકના અસખ્યાતમા ભાગમાં છે, ત્યાં ખડૂ સંખ્યક સૌધર્માંક દેવ નિવાસ કરે છે.
આ સૌધર્માંકદેવ મહાન્ રૂદ્ધિના ધારક યાવત્ પ્રકાશ કરતા થકા રહે છે. થાવત્ શબ્દથી તેએ મહાદ્યુતિક છે, મહાયશસ્વી છે, મહાખલ છે; મહાપ્રભા વવાળા છે, તેમના વક્ષસ્થલ હારથી સુશેભત રહે છે. તેમની ભુજાએ કાંડાં અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તેએ અંગદ કુંડલ અને ક પીઠના ધારક હોય છે. હાથમાં અદ્ભુત આભૂષણ ધારણ કરે છે, અદ્ભુત માલામય મુગટ પહેરે છે. કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણકારી ઉત્તમ માલા અને અનુલેપનના ધારક હોય છે. તેમના શરીર દેદીપ્યમાન હેાય છે. લાંબી માળા પહેરે છે. પોતાનાવણુ આદિથી દશે દિશાઓને પ્રકાશિત અને પ્રભાસિત કરતા થકા રહે છે.
આ સૌધર્મીક દેવ ઉક્ત સ્થાનેામાં પોતપોતાના લાખા વિમાનેાના, પોત પેાતાની અગ્રમહિષિયાના, પોતપેાતાના હારા સામાનિક દેવાના ઇત્યાદિ સમુ શ્ર્ચય વૈમાનિક દેવાની વક્તવ્યતાના સમાનજ એમની વક્તવ્યતા સમજી લેવી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૮૫