________________
વાન-ન્ય તરાના આઠે અવાન્તર ભેદની સંગ્રાહિકા ગાથાના અથ આ રીતના છે
(અળચિ) અણુપણિક (વળ પળિય) પણપર્ણિક (ત્તિ વાચસૂય વાચા ચૈત્ર) અને રૂષિવાદી ભૂતવાદી (યિમા ચિજોહના) કન્દ્રિત, મહાકન્દ્રિત, કૂષ્માંડ (ચ) પતંગ (ચૈત્ર) અને પતંગ ! ૧૪૩ ૫
(મે શૈવા) તેમના ઇન્દ્ર આ છે (સંનિયિા) સ ંન્નિહિત (સમાળા) સામાન્ય (ધાવિષા) ધાતા, વિધાતા (સીય) રૂષિ (લિવાજે) રૂષિપાલ (લર મસા) ઈશ્વર, મહેશ્વર (વા) છે (મુવઐ) સુવત્સ (વિસાહે ચ) અને વિશાલ ૫ ૧૪૪ ૫ (દાત્તે) હાસ (હ્રાસરૂં) હાસરત (ત્રિય) અને (સે તદ્દા) તથા શ્વેત (મવે) છે (માલે) મહાશ્વેત (ચંદ્ય) પતગ (પર્ધારૂં થ) પતંગપતિ (મેયન્ત્રા) જાણવા જોઇએ (બાજીપુથ્વી) અનુક્રમથી ૫ ૧૪૫ ॥ ॥ ૨૨ ૫
ટીકા : હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત પિશાચ આદિ દેવાના સ્થાન આદિની પ્રરૂપણા કરાય છે–
શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યાં–ભગવન્ ! પર્યાપ્ત તથા અપર્યાપ્ત પિશાચ દેવેના સ્થાન કયાં કહેવાયેલાં છે ? અર્થાત્ પિશાચ દેવ કઇ જગ્યાએ વિનાસ કરે છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા ન્હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના જે રત્ન સય કાંડ છે, તે એક હજાર ચેાજન માટે છે. તેના ઉપરના અને નીચેના એક એક સા યેાજન છેડીને મધ્યના આસા યેાજનમાં પિશાચ દેવેશના તિર્થ્ય અસખ્યાત લાખ નગરાવાસ છે અને તે ભૌમેય અર્થાત્ ભૂમિગૃહના સમાન છે, એમ મેં તથા અન્ય તીથ કરેએ પણ કહ્યુ છે. તે ભૌમેય નગરાવાસ બહારથી ગાળાકાર છે વગેરે વર્ણન એજ પ્રકારે સમજી લેવુ જોઇએ જેવું સમુચ્ચય વાણુ વ્યન્તરાના નગરાવાસાના વર્ણન કરાયાં છે. તેઓ યાવત્ પ્રતિ રૂપ અર્થાત્ અત્યન્ત સુંદર છે. અર્થાત્ અન્દરથી ચેારસ અને નીચેથી કમળ ની કણિકાની જેવા આકારના છે. જેમના અન્તર સ્પષ્ટ પ્રતીત થાય છે એવી વિશાળ અને ગંભીર ખાઇયા તથા પરિખાઓથી ઘેરાએલા છે. પ્રાકારા, અટ્ટાલક કપાટા; તારા અને પ્રતિ દ્વારાથી યુક્ત છે. યંત્રા શતનીયા, મુસલા તથા સુસ'ઢી નામક શસ્ત્રોથી યુક્ત છે. શત્રુએ દ્વારા અયેાધ્ય છે. સત્તા જયશીલ અને સદ રક્ષિત છે. વિગેરે પૂવિશેષાથી વિશિષ્ટ તે નગરાવાસે દર્શકના ચિત્તને પ્રસન્ન કરવાવાળા અભિરૂપ પ્રતિરૂપ છે. આ ઉપર્યુક્ત સ્થાનેમાં પર્યાસ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૬ ૬