________________
ગંધથી ગંધાતા હાય છે. અત્યન્ત દુધથી યુક્ત હાય છે. તેના સ્પ અત્યન્ત કઠોર હાય છે. તે દુઃસહુ છે આ પૂર્વાંકત પાંચે નરક અનિષ્ટ છે. અને ત્યાંની વેદના પણ અત્યન્ત અશુભ છે. આ રીતે પૂકિત સ્થળેામાં તમસ્તમઃપ્રભા પૃથ્વીના નારકાના સ્વસ્થાન કહેલાં છે. તેઓ ઉપપાતની અપેક્ષાએ લેાકના અસંખ્યાતમા ભાગમાં છે, સમુદ્ધાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે આ પૂર્વોકત સ્થાનામાં તમ સ્તમઃપ્રભા પૃથિવીના નૈરયિક નિવાસ કરે છે. તે નૈરિયકા કાળા છે કાળીપ્રભા વાળાં છે. તેમને જોવા માત્રથી ભયના કારણે રૂવાડા ઉભાં થઇ આવે છે. તે અત્યન્ત ભયાનક છે. ત્રાસ કારક છે—આતંક ઉત્પન્ન કરનારાં છે અને રંગે અત્યન્ત કાળાં હેાય છે. હું આયુષ્મન શ્રમણ ! તે નરયિકે નિરન્તર ભયભીત રહે છે, કેમકે તેઓ સદાકાળ દુ:ખમય પીડાથી પીડિત રહે છે. સદૈવ ત્રાસ યુક્ત રહે છે. પરસ્પરમાં એક બીજાને ત્રાસ પહોંચાડચા કરે છે. એ કારણે તેમનાં ચિત્ત સદા ઉવિગ્ન રહે છે. તે બધા સમય ઘેર દુઃખમય નરક ભયના અનુભવ કરતા રહે છે.
અહીં એ સમજી લેવુ જોઈએ-રત્નપ્રભા આદિની યથાયેાગ્યે સમાન રૂપમાં જ પ્રરૂપણા કરાઇ છે. કેવળ છઠી અને સાતમી પૃથ્વીએના નારકવાસે ને કાપાત અગ્નિના સમાન નથી કહ્યા. એનું કારણ એ છે કે નારકાની ઉત્પત્તિના સ્થાન સિવાય અન્યત્ર સત્ર તેના પરિણમન શીલરૂપ બને છે. કહ્યુ પણ છે છઠ્ઠીઅને સાતમી પૃથ્વીના નારકાવાસ કાપાત અગ્નિ જેવા રંગના હાતા નથી. શબ્દા –(બાસીય) એંસી (વીસ) ખત્રીસ (બટ્ઠાવીસ) અડચાવીસ (૨) અને (તિ) હાય છે (વીસ ૨) અને વીશ (બઢ્ઢારસ) અઢાર (સોલ ં) સાળ (ટુત્તમેવ) આડ અધિક જ (િિધ્રુમિયા) નીચેની ૫ ૧ ૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૧૭