________________
ત્યાંજ બાદર અષ્કાયિક અપર્યાપ્તકના સ્થાન કહ્યાં છે (વા સવસ્ટોપ) ઉપપાતની અપેક્ષાએ સર્વકમાં (સમુરાઈ તથ્વોપ) સમુઘાતની અપેક્ષાએ સર્વાલકોમાં (સાળvi ચોરસ વસંવેરૂ મા) સ્વસ્થાનની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં
(कहि णं भंते ! सुहुम आउ काइयाणं पज्जत्तगाणं अपज्जत्तगाणं ठाणा पण्णत्ता ?) ભગવદ્ સૂફમ અપ્લાયિક પર્યાપ્ત અને અપર્યાપ્તકના સ્થાન કયાં કહ્યાં છે? (જયમા સુમ બાવકાર્યા ને પma II ને અપના ) હે ગૌતમ ! સૂક્ષ્મ અષ્કાયિક જે પર્યાપ્ત છે અને જે અપર્યાપ્ત છે (તે સર્વે વિા) તેઓ બધા એક પ્રકારના છે વિગેરે પૂર્વ પ્રમાણેનું કથન સમજવું પરા
ટીકાર્ય–શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવદ્ બાદર અપકયિક પર્યાપક જીના સ્થાન કયા પ્રદેશમાં કહેલાં છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ સ્વસ્થાનની અપેક્ષાએ સાત ઘનેદધિઓમાં, સાત ઘોદધિ વલયામાં અર્થાત્ પિત પિતાની પૃથ્વીના છેડાને વેષ્ટિત કરવાવાળા વલયાકારોમાં, અલેકની અંદર વલાયામુખ વિગેરે પાતાલ કલશોમાં, કેમકે તેના બીજા વિભાગમાં એક દેશે કરી અને ઉપરના ત્રીજા ત્રિભાગમાં પૂર્ણતાએ જલને સદ્ભાવ હોય છે. તથા ભવનમાં ભવનના પ્રસ્તોમાં, ઉર્વ લેકની અંદર, સૌધર્મ આદિ કપિમાં, વિમાનમાં, વિમા. નવલિઓમાં, તથા વિમાનના પરથારમાં તથા જળવાવ વિગેરેમાં હોય છે. વિમાને અર્થ અહીં ક૯પગત વિમાન સમજે જોઈએ, ગ્રેવેયક આદિ વિ. માનમાં વાવડી નથી હોતી, તેથી પાણી પણ નથી હોતું.
તિય (તિરછા) લેકની અંદર કૃપમાં, તડામાં, ગંગા સિધુ આદિ નદિયમાં, પહ્મહદ આદિ હદમાં, ચતુરસ વાવડીમાં પુષ્કરણમાં અર્થાત્ વૃત્તાકાર અથવા કમળવાળી વાવડિમાં, દીર્ઘકાએ અર્થાત્ લાંબી વાવડિયે માં શું કાલિકાઓ અર્થાત્ ગોળાકાર વાવડિયોમાં, સરોવર અર્થાત્ અકૃત્રિમ તલાવોમાં, અથવા ઘણાં પુપવાળી નદીયોમાં, સરવર પંક્તિમાં, સરસર પંક્તિમાં અર્થાત્ પંક્તિબદ્ધ બનેલા તલામાં નળ દ્વારા કુવાના પાણીને પ્રવેશ થાય છે તેમાં તથા જળથી પરિપૂર્ણ બીલમાં, બીલ પંક્તિમાં અર્થાત્ થાળા વિગેરેમાં સ્વતઃ બનેલી કૂપિકાઓની પંક્તિઓમાં ઉજઝરોમાં અર્થાત પહાડી પાણીના વેણના સ્થાનોમાં નિઝરમાં અર્થાત્ ઝરણાઓમાં ચિલ્લકામાં અર્થાતુ ખાડાઓમાં અગર ગિરિ પ્રદેશમાં, પલમાં અર્થાત્ પુષ્કરમાં. ક્યારિમા દ્વીપમાં, સમુદ્રોમાં, વિશેષ શું કહેવું બધા જલાશમાં બધાં જલ સ્થાનોમાં અર્થાત્ ઉક્ત બધાં સ્થાનમાં બાદર અકાયિકના પર્યાપ્ત ના સ્થાન કહેવાયા છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૯ ૨