________________
ઉપપાતની અપેક્ષાઅ (સવ્વસ્રો) સમસ્તલેાકમાં (સમુધાળ) સમુદ્ધાતની અપેક્ષાએ (સવ્વોપ) સમસ્ત લેાકમાં (સરા ં) સ્વસ્થાનની અપેક્ષાએ (હોચાસ અસંવગ્નમાને) લેકના અસંખ્યાતમા ભાગમાં
(कहिणं भंते! मढविकाइयाणं पण्जत्तगाणं अपज्जत्तगाण य ठाणा पण्णत्ता ? ) હે ભગવન સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્તક અને અપર્યાપ્તકાના સ્થાન કયાં કહે લાં છે ? (ગોવા) હે ગૌતમ ! (સદુમપુદાચા) સમ પૃથ્વી કાયિક (ને વઘ્નત્ત, બન્નત્ત) જે પર્યાપ્ત અને અપર્યાસ્ત છે (તે સબ્વે) તેઓ બધા (વિદ્દા) એક પ્રકારના છે (વિષેસા) વિશેષતા રહિત છે (બાળત્તા) નાના પણાથી રહિત છે (સન્વોયરિચાવાના પત્તા સમાતો) હે આયુમન્ શ્રમણા ! તે સર્વલાકમા વ્યાપ્ત કહેલાં છે. ॥ ૧ ॥
ટીકા-પૂર્વોક્ત પ્રકારે પ્રથમ પદની વ્યાખ્યા કરીને હવે બીજા પદની વ્યાખ્યા પ્રારંભ કરાય છે. પ્રથમ પદ્યમાં પૃથ્વીકાયિક આદિની પ્રરૂપણા કરાઇ આ પદ્મમાં તેના સ્થાનાની પ્રરૂપણા કરે છે. ગૌતમ અને શ્રીભગવાનના પ્રશ્નોત્તર વાકયાના અનુવાદ કરીને પ્રતિપાદન કરી રહ્યા છે. તેમાં ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવન્! ખાદર પૃથ્વીકાયિકામાં જે પર્યાપ્તક છે, તેના સ્થાન આદિની અપેક્ષાએ સ્થાન કયા કહેલા છે ? ભગવાન્ મહાવીર સ્વામી ઉત્તર આપે છેડે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ આઠે પૃથ્વીએમાં બધી જગ્યાએ ખાદર પૃથ્વીકાયિકાના સ્થાન છે. જ્યાં આદર પૃથ્વીકાયિક પર્યાપ્ત જીવ રહે છે અને વણું આદિના વિભાગ કરીને કહેવાઇ શકે છે, તેને અહીં ́ સ્વસ્થાન, સમજવાં જોઇએ. અહી' સ્વસ્થાન, ના ઉલ્લેખ કર્યો છે. તે ઉપપાત અને સમુદ્ધાત સ્થાનાના નિરાકરણ કરવાને માટે સમજવા જાઇએ. તાત્ક્ષય એ છે કે–ભગવાન ગૌતમે કુશલ મૂલ (શુભક) ના સંચય કર્યાં હતા તેએ ગણધર હતા. અન્ત ભગવાનના દ્વારા કહેલા વર્ણો, પદોના શ્રવણમાત્રથી તેને શ્રુતજ્ઞાનાવરણના સર્વોત્કૃષ્ટ ક્ષયાપશમ પ્રાપ્ત થયેલ હતા. તેએ ચૌદ પૂર્વના જ્ઞાતા હતા, સર્વાંક્ષર સન્નિપાતિ લબ્ધિના સ્વામી હતા અને ઉક્ત અના જ્ઞાનથી સ’પન્ન હતા. તેથીજ તેઓના આ પ્રકારના પ્રશ્ન કરવા તે સુસંગત ન ગણાય, કેમકે જે ચૌદ પૂના જ્ઞાતા અને સર્વોત્કૃષ્ટ શ્રુત લબ્ધિથી સોંપન્ન હેાય છે. તેમને કેઇ પણ પ્રરૂપણા કરવાના ચેાગ્ય વિષયનું અજ્ઞાન નથી હાતુ કહ્યું પણ છે-જે અસંખ્યાત ભાવાનું પણ કથન કરે છે તેમજ જે કોઈ પૂછે તેને કહે છેપુરી રીતે જાણુતા હૈાવા છતાં પણ ભગવાન ગૌતમસ્વામીને શિષ્યાને વિશ્વાસ કરાવવા માટે આ પ્રકારે પ્રશ્ન પૂછવા તે સ ંભવિત હાઈ શકે છે. અથવા પ્રાયઃ સત્ર ગણધરના પ્રશ્ન અને ભગવાનના ઉત્તર રૂપમાં સૂત્ર જોવામાં આવે છે, અગર હાઇ શકે છે કે ગૌતમસ્વામી ગણધર હાવા છતાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૧
૧૮૭