________________
પરિહાર ચારિત્ર વિશુદ્ધવાળા કયા ક્ષેત્રમાં અને કયારે કયા કાળમાં થાય છે તેના ઉત્તર આ પ્રકારે છે—આગળના ક્ષેત્રદ્વાર આદિ વીસ દ્વારાના કથનથી ક્ષેત્રાદિ જ્ઞાન થાય છે. તે વીસ દ્વાર આ પ્રકારે છે–
(૧) ક્ષેત્રદ્વાર (૨) કાલદ્વાર (૩) ચારિત્રદ્વાર (૪) તીદ્વાર (૫) પર્યાપ્ત દ્વાર (૬) આગમઢાર (૭) વેદદ્વાર (૮) કલ્પદ્ગાર (૯) લિંગદ્વાર (૧૦) લેશ્યાદ્વાર (૧૧) ધ્યાનદ્વાર (૧૨) ગણુદ્વાર (૧૩) અભિગ્રહદ્વાર (૧૪) પ્રત્રજ્યાદ્વાર (૧૫) સુડાપનદ્વાર (૧૬) પ્રાયશ્ચિત્ત વિધિકાર (૧૭) કારદ્વાર (૧૮) નિષ્પતિકતા દ્વાર (૧૯) ભિક્ષાદ્વાર અને (૨૦) અન્યદ્વાર. આ વીસ દ્વારામાં આગમ અનુ સાર જાતેજ યથા ચાગ્ય માણા કરીલેવી જોઇએ વિસ્તારના ભયે અહી તેના વિસ્તાર નથી કર્યો.
તે પરિહાર વિશુદ્ધિક એ પ્રકારના હાય છે—જેમકે ઇરિક અને યાવત્ કથિક, તેએમાંથી જે કલ્પની સમાપ્તિ પછી એજ કલ્પ ગચ્છને પ્રાપ્ત થાય છે તેઓ ઇત્યરિક કહેવાય છે.
અને જે કલ્પની સમાપ્તિ થતાંજ વિના વ્યવધાને જિન કલ્પને અગીકાર કરે છે તેઓ યાવહથિક કહેવાય છે.
ઇરાને કલ્પના પ્રભાવથી દેવકૃત, અને તિય ́ચકૃત ઉપસ, શીઘ્ર પ્રાણહરણુ કરનારા આતંક અને અત્યન્ત દુસ્સહ વેદનાની ઉત્પત્તિ નથી થતી. યાવત્કથિ કાને તા થાય પણ ખરી. તેઓ જ્યારે જિનકલ્પના અંગીકાર કરશે, તે જિનકલ્પીભાવના અનુભવ કરશે અને જિનકલ્પિયાને ઉપસર્ગાનું થવું સંભવિત છે. સૂક્ષ્મ સ ́પરાય—સૂક્ષ્મ અર્થાત્ સ ંજ્વલનના સૂક્ષ્મ લેભરૂપ સ'પરાય અર્થાત્ કષાયના જ જેમાં ઉદય રહી ગયે હેાય એવું ચારિત્ર સૂક્ષ્મ સ ́પરાય ચારિત્ર કહેવાય છે.
તાત્પ એ છે કે આ ચારિત્ર દશમગુણ સ્થાનમાં થાય છે. જ્યાં સજ્વ લન કષાયના સૂક્ષ્મ અશજ માકી રહી જાય છે.
આ ચારિત્રના બે ભેદ છે-વિશુદ્ધયમાનક અને સંકિલશ્યમાનક ક્ષપકશ્રેણિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
१७७