________________
ત્તિ ) બે પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે (મસમ વાયોવિ૪િ૦ ૨ અપમસમગનો ૪૦ ચ) પ્રથમ સમયવતી અને અપ્રથમવર્ત. (દવા) અથવા (સિમચકનોજિસ્ટિવ ર અમિન લોનિવ૪િ૦ ૨) ચરમસમયવતી અગિકેવલિ ક્ષીણકાષવીતરાગ અને અચરમસમયગતિ અગી ક્ષીણ કષાયવીતરાગ દર્શનાર્ય (સે જં જ્ઞાજિ૪િ૦) આ અગિ કેવલિક્ષીણની પ્રરૂપણ થઈ (વેસ્ટિવીળ૦) આ કેવલિક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્યની પ્રરૂપણ થઈ ( હંસાબરિયા) આ દર્શનાર્યની પ્રરૂપણ થઈ. એ સૂ. ૩૯
ટીંકાથ-હવે વીતરાગ દર્શનાર્યની પ્રરૂપણ કરાય છે વીતરાગ દશનાર્ય કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્ય–વીતરાગદર્શનાર્ય બે પ્રકારના હોય છે, તે આ પ્રમાણે છે-ઉપશાત કષાય વીતરાગ દર્શનાર્ય અર્થાત્ જેમના બધા કષાનું ઉપશમન થયેલ છે અને તે કારણે જેમનામાં વીતરાગ દશા પ્રબળ થઈ ગઈ છે. એવા અગીયારમા ગુણસ્થાન વત મુનિના દર્શનથી આર્ય શ્રેષ્ઠ અને ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય અર્થાત્ જેમના સમસ્ત કષાય સમૂલ ક્ષીણ થઈ ગયા છે એવા મહામુનિના દર્શનના કારણે જે શ્રેષ્ઠ છે.
હવે ઉપશાન્ત કષાય વીતરાગ દર્શનાર્યની પ્રરૂપણ કરવામાં આવે છે. આ ઉપશાન્ત કષાય વીતરાગ દર્શનાર્ય કેટલા પ્રકારના છે? હાય છે)
શ્રી ભગવાને ઉત્તર આપે-બે પ્રકારના છે. જેમકે પ્રથમ સમયવતી અને અપ્રથમ સમયવતી. ઉપશાન કષાય વીતરાગ અવસ્થામાં અર્થાત અગીચારમાં ગુણસ્થાનમાં પહોચ્યાને જેમને પ્રથમ જ સમય છે, તેઓ પ્રથમ સમય વતી ઉપશાત કષાય વિતરાગ કહેવાય છે. અને જેમને તે અવસ્થામાં પહોંચે એક સમયથી અધિક સમય થઈ ગયેલ હોય તેઓ અપ્રથમ સમયવતી ઉપશાન્ત કષાય વીતરાગ કહેવાય છે. આ પ્રકારે સ્વામિના ભેદથી અહીં દર્શનના ભેદ બતાવ્યાં છે. આગળ પણ એ રીતે સમજી લેવું જોઈએ.
ઉપશાન્ત કષાય વીતરાગ દર્શનાર્યના બીજા પ્રકારે પણ બે ભેદ છે-જેમકે ચરમ સમયવર્તી અને અચરમ સમયવતી. તેમના દર્શન પણ બે પ્રકારના છે. અને તે કારણે તેમના નિમિતે આર્યત્વ પણ બે પ્રકારના છે,
હવે ક્ષીણ કપાય વીતરાગ દર્શનાર્યની પ્રરૂપણ કરે છે ક્ષીણુ કષાય વીતરાગ દર્શના કેટલા પ્રકારના છે? શ્રી ભગવાને ઉત્તર આપે-એ પણ બે પ્રકારના છે જેમકે છદ્મસ્થ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૬૭