________________
અહીં દેખવામાં કેમ આવતાં નથી? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે તેમને પણ અહીં મનુષ્ય ક્ષેત્રમાં સભાવ નથી તેઓ અઢાઈ દ્વીપની બહાર જે દ્વીપ અને સમદ્રો છે, તેમાં જ હોય છે. આ રીતે આ વિતતપક્ષીની પ્રરૂપણ થઈ.
આ બેચર પંચેન્દ્રિય તિર્યંચ ચેનિક જીવ સંક્ષેપ કરી બે પ્રકારના કહ્યા છે જેમકે-સંમૂર્છાિમ અને ગર્ભ જ, તેઓમાં જે સંમુમિ છે. તેઓ બધાં નપુંસક વેદવાળા જ હોય છે, અને જે ગર્ભજ છે તેઓ ત્રણે પ્રકારના વેદવાળા હોય છે, કેઈ સ્ત્રીવેદી, કેઈ પુરૂષવેદી, અને કઈ નપુંસક વેદી છે. વિગેરે આ પુકિત ખેચર પંચેન્દ્રિય તિર્યંચાના પર્યાપ્ત અને અપર્યાપ્તના બાર કુલ કેટિ નિ પ્રવાહ થાય છે, એવું ભગવાન તીર્થકરે કહ્યું છે.
હવે શિધ્વજનોના અનુગ્રહ માટે હીન્દ્રિયથી આરંભીને ખેચર સુધીના ની યોનિ એકી સાથે બતાવે છે. તેની સંગ્રાહક ગાથાનો અર્થ આ રીતે છે
કીન્દ્રિય જીવની સાત લાખ, જાતિકુલ કોટિ, ત્રીન્દ્રિની આઠ લાખ, ચાર ઇન્દ્રિયવાળાની નવ લાખ, જલચર પચેન્દ્રિની સાડા બાર લાખ, ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિયેની દશ લાખ, ઉર પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય ની દશ લાખ, ભુજ પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિયેની નવ લાખ ખેચર પચેન્દ્રિયોની બાર લાખ, જાતિ કુલ કેટિ છે.
ગાથામાં કેવળ સંખ્યા સૂચક પદને પ્રવેશ કર્યો છે. તેથી જ તેઓને કીન્દ્રિયાદિની સાથે અનુકમથી સમ્બન્ધ જોડી લેવું જોઈએ.
હવે ખેચર જીની પ્રરૂપણાને ઉપસંહાર કરે છે આ ખેચર પચેન્દ્રિય તિયાની પ્રરૂપણું થઈ અને તેની સાથેજ પંચેન્દ્રિય તિયચ જીની પ્રરૂપણું સમાપ્ત થઈ. એ સૂ. ૩૪ છે
ભેદ સહિત મનુષ્ય કા સ્વરૂપ વકર્મભૂમિ કે મનુષ્યોં કા વર્ણન
મનુષ્ય પ્રજ્ઞાપના શબ્દાર્થ – હૈિ મથુરા) મનુષ્યના કેટલા પ્રકારના છે? (મજુરા) મનુષ્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૪૨