________________
માંસની પ્રચુરતા હોય તે માંસ કચ્છપ કહેવાય છે. આ કછપની પ્રરૂપણ થઈ.
હવે ગ્રાહેની પ્રરૂપણ કરે છેગ્રહ શું છે અર્થાત્ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને કહ્યું-ગ્રાહ પાંચ પ્રકારના હોય છે. (૧) દિલી (૨) વેટક (૩)મૂર્ધજ (૪) પુલક (૫) અને સીમાકાર. આ ગ્રાહની પ્રરૂપણ થઈ,
હવે મઘની પ્રરૂપણ કરે છે– મઘર કેટલા પ્રકારના હોય છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે મઘર બે પ્રકારના હોય છે (૧) સેડમગર અને (૨) મૃષ્ટ મગર. આ મગરેની પ્રરૂપણ થઈ.
હવે સુંસુમારની પ્રરૂપણ કરે છે– સુસુમાર કેટલા પ્રકારના હોય છે.
શ્રી ભગવાન–સુંસુમાર એક જ પ્રકારના હોય છે. આ સુસુમારની પ્રરૂપ્રણા થઈ.
જલચર પંચેન્દ્રિય તિર્યંચ છ બે પ્રકારના હોય છે–સંમૂછિમ અને ગર્ભજ જે જીવ ગર્ભ અને ઉપપાતના વિનાજ આમતેમના પુગલ એકઠાં મળવાથી ઉત્પન્ન થાય છે તે સંમૂર્ણિમ કહેવાય છે. આ છે માતા પિતાના સમ્બન્ધ વિનાજ ઉત્પન્ન થાય છે.
જે જીવ ગર્ભમાં ઉત્પન્ન થાય છે તે ગર્ભવ્યુત્કાન્તિક (ગર્ભજ) કહેવાય છે, અર્થાત્ માતા પિતાના સમ્બન્ધથી ઉત્પન્ન થનારા બે ય અને પ્રગ એ સૂચિત કરે છે કે તેઓના અનેક અવાન્તર ભેદ છે.
આ જલચર પંચેન્દ્રિય તિયામા જે સંમૂર્ણિમ છે તેઓ બધા નપું. સક હોય છે. કેમકે સંમઈિમ બધાજ નપુંસક હોય છે. નપુંસકત્વ સિવાય સંમછિમની સત્તા નથી હોતી.
આ જીવોમાં જે ગર્ભજ છે. તેઓ ત્રણ પ્રકારના હોય છે સ્ત્રી, પુરૂષ અને નપુંસક આ પર્યાપ્ત અને અપર્યાપ્ત બધા જલચર પંચેન્દ્રિય તિર્યંચોના સાડા આર લાખ કુલ કેટીની નિપ્રવાહ છે, સાડા બાર લાખ યુનિ છે. એમ તીર્થકર ભગવાને કહ્યું છે.
હવે ઉપસંહાર કરતાં કહે છે–આ જલચર પંચેન્દ્રિય તિનીકેની પ્રરૂપણા થઈ. ! સૂ. ૩૧ છે
શબ્દાર્થવિ થઇ રવિિતરિક્વોળિયા ?) સ્થલચર પચેન્દ્રિય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૨૬