________________
જે કાઈ ડાળા આવી જાતની હાય, તેએને પણ પ્રત્યેક શરીર જ સમજવાની છે. જે પ્રવાલ–કુ પળને તેાડવાથી ટુટેલી જગ્યાએ હીર દેખાઈ આવે તેને પ્રત્યેક જીવ સમજવા જોઇએ અને બીજી જે કાઈ કુંપળ આવીજ જાતના હાય તેઆને પણ પ્રત્યેક શરીરજ સમજવી જોઇએ.
જે પાંદડાંના ટુટવાથી ટુટેલા પ્રદેશમાં હીર અર્થાત્ વિષમ છેઃ દેખાય અર્થાત્ એ સમાન ભાગે ન ટુટે તેને પ્રત્યેક જીવ સમજવા જોઇએ બીજા પાન પણ જેઓ આવા પ્રકારના હાય તેએને પણ પ્રત્યેક શરીર જ સમજ વાના છે. જે પુષ્પના ટુટવાથી ઢુંઢેલા ભાગમાં હીર અર્થાત્ વિષમ છેદ જણાઈ આવે અર્થાત્ જે સમભાગમાં ન તુટે તેને પ્રત્યેક જીવ સમજવા જોઇએ બીજા જે કાઇ પુષ્પ આવી જાતના હાય તેઆને પણ પ્રત્યેક શરીરજ સમજવા જોઇએ જે કૂળને તેાડવાથી ફ્રુટેલા પ્રદેશમાં હીર અર્થાત્ વિષમ છેદ્ય દેખાઈ આવે અર્થાત્ જે સમાન ભાગે ન ટુટે, તેને પ્રત્યેક જીવરૂપે સમજવા જોઇએ ખીજા ફળ જે આવા પ્રકારના હોય તેઓને પણ પ્રત્યેક જીવજ સમજવાનાં છે.
જે બીજને તેાડવાથી તુટેલા પ્રદેશમા હીર દેખાય અર્થાત્ વિષમચ્છેદ્ય દેખાઇ આવે એટલે કે જે સમાન ભાગે ન તૂટે તેને પ્રત્યેક જીવ સમજવા જોઈએ બીજા ખીજ કે જે આવા પ્રકારના હોય તેઓને પણ પ્રત્યેક જીવજ જાણવાના છે. હવે મૂળ વગેરેની જે છાલમાં અનન્ત જીવ હાય છે તેના પરિચય કરવાને માટે ચાર ગાથાઓ કહે છે
જે મૂળનુ કાષ્ઠ અર્થાત્ મધ્યવતી સાર ભાગની અપેક્ષાએ છાલ અધિક માટી હાય છાલને અનન્ત જીવ સમજવી જોઇએ. અને આ જે છાલ અનન્ત જીવ રૂપે નિશ્ચિત છે. તેના સરખી જે બીજી છાલ હાય તેને પણ અનન્ત જીવ સમજવી જોઇએ.
જે કદના કાષ્ઠ અર્થાત્ મધ્યવતી સાર ભાગની અપેક્ષાએ છાલ અધિક માટી હાય તે છાલને અનન્ત જીવ સમજવી જોઇએ. ખીજી જે કેાઈ છાલ આ છાલની જેમજ હેાય તેને પણ અનન્ત જીવ સમજવી જોઇએ.
જે સ્કંધનુ કાષ્ઠ અર્થાત્ અન્દરના સાર ભાગની અપેક્ષાએ છાલ અધિક માટી હાય છે તે છાલને અનન્ત જીવ સમજવી જોઇએ. અન્ય જે છાલ આવી જાતની હાય તેને પણ અનન્ત જીવ સમજવી જોઇએ.
જે શાખાનુ કાષ્ટ અર્થાત્ અંદરના સારભાગ કરતાં છાલ વધારે ઝાડી હાય તે છાલને અનંત જીવાત્મક સમજવી જોઇએ.
જે મૂલ કન્તુ વિગેરેની છાલ પ્રત્યેક જીવ હાય છે તેની એળખ બતાવે છે. જે મૂળના કાષ્ટથી અર્થાત્ અન્દરના સાર ભાગની અપેક્ષાએ તેની છાલ વધારે પાતળી હાય તે છાલ પ્રત્યેક શરીર જીવ વાળી હોય છે. તેવી જાતની જે બીજી છાલ હાય તેને પણ પ્રત્યેક શરીર જીવ વાળી જ જાણવી જોઇએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૧
૧૦૫