________________
ટીકા-જે મૂળને તેાડવાથી તેમાં અત્યન્ત સમાન ચક્રના આકારના ભંગ દેખાઇ આવે, તે મૂળને અનન્ત જીવ સમજવા જોઇએ. એજ પ્રકારે ખીજી જે કાઇ વનસ્પતિયા છે તેઓને પણ એજ રીતે સમજવી જોઇએ. અર્થાત્ અનન્ત જીવ માનવા જોઇએ.
એજ રીતે જે કન્દને તેાડતાં તેમાં સમાન ભાંગ હૃષ્ટિ ગોચર થાય તે કન્દને અનન્ત જીવ સમજવા જોઇએ. બીજા જે કઇ એવા હાય તેને પણ અનન્ત જીવમાંજ ગણવા જોઈએ.
જે સ્કન્ધને તેડવાથી તેમાં ચક્રાકાર સમાન ભંગ જણાય તે અનન્ત જીવવાળા સ્કન્ધ કહેવાય છે. બીજા જે કાઇ એવા હાય તેએને પણ અનન્ત જીવ જ ગણવા જોઇએ.
જે ત્વચા-છાલને તેડવાથી સમાન ભંગ દેખાય તે છાલ અનન્ત જીવે વાળી ડાય છે. ખીજી જે કેાઈ વનસ્પતિ એવી હાય તેને પણ અનન્ત જીવ વાળી જાણવી જોઇએ.
જે શાલ (શાખા) ને તેાડવાથી સમાન ભંગ દેખાઈ આવે તેને અનન્ત જીવ સમજવાના છે. બીજા પણ જે કાઈ તેવા પ્રકારના હાય તેને પણ અનન્તજીવ સમજવા.
જે પ્રવાલ (કુંપળ) ને તેાડવાથી સમાનભંગ જણાય તેને અનન્ત જીવ સમજવા જોઇએ. અને તેવા પ્રકારની જે વનસ્પતી હૈાય તેને પણ અનંત જીવ વાળી સમજવી.
જે પ્રવાલ કુપળ ને તેડવાથી સમાન ભંગ દેખાય તેને અનન્ત જીવાત્મક સમજવી જોઇએ તથા તેના જેવી ખીજી જે વનસ્પતિ હાય તેના પણ તેના જેવી જ સમજવી.
ટુટેલા જે પાંદડાના ભંગ સમાન દેખાઈ આવે તેને અનન્ત જીવ માનવા જોઇએ. જે કાઇ એવાં હેાય તેને અનન્ત જીવજ જાણવા જોઇએ.
તૂટેલા જે કુલના ભંગ સમાન દેખાઇ આવે તે પુષ્પને અનન્ત જીવ સમજવા જોઇએ. જે એવાં હેાય તેને પણ અનન્તજીવ ગણવા જોઇએ. ટુટેલા જે ફળના ભંગ સમાન દેખાઈ આવે ફળને અનન્ત જીવ સમજવાં જોઇએ. જે કોઇ એવાં હાય તેને પણ અનન્ત જીવ સમજવાં જોઈએ જે બીજને તોડવાથી સમાન ભંગ દેખાઈ આવે તેને અનન્ત જીવ (સાધારણુ) સમજવાં જોઇએ. જે કઇ પણુ એવાં હોય, તે બધાં અનન્ત જીવ છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૦૩