________________
અગર શુક્તિક અને સુકલિતૃણુ, આ પણ દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે. તદુપરાન્ત આવી જાતની જે બીજી વનસ્પતિયા છે, તે પણ તૃણુમાં જ ગણાયેલ છે. હવે ઉપસ’હાર કરે છે—આ ઉપર કહેલી ત્રેવીસ વનસ્પતિયે તૃણુ જાતિમાં કહેલી છે.
શબ્દા –(મૈં `િ તં વજીયા) વલય કેટલા પ્રકારના છે? (વયા) વલયા (અળવિજ્ઞા) અનેક પ્રકારના (પત્ત) કહ્યા છે (ત્ત' ના) તેઓ આ પ્રકારે (તાજી) તાલ (તમારુ) તમાલ (તહિ) તલી (તોયહી) તેાયલી (સાહીય) અને શાલી (સોરત્તાળે) સારકત્રાણુ (સરજી) સરલ (જ્ઞાવતી) જાવતી (સ્તર) કેતકી (જી) કદલી (ચમ્મવે ચ) અને ચવૃક્ષ. (મુખ્યત્વે) મુચવ્રુક્ષ (હિંગુલ) હિ'ગુરૃક્ષ (વંગહવે ) અને લવંગવૃક્ષ (દૂચછી) પૂયલી (વત્તુરી) ખજુર (નળિી) નાલએરી (ને ચાવને તારા) ખીજા જે આવા પ્રકારના હોય તે વલયમાં જાણવા.
ટીકા –હવે વલય નામની વનસ્પતિની પ્રરૂપણા કરાય છે વલયના કેટલા
પ્રકાર કહ્યા છે.
શ્રી ભગવાન ઉત્તર દે છે–વલયના અનેક પ્રકાર છે. તેઓ આ પ્રકારે છે તાલ, તમાલ, તલી, તેાતલી. શાલી, સારકત્રાણુ, સરલ જાવતી. કેતકી, દલી અને ચમ વૃક્ષ. તેમાંથી તાલ, તમાલ આદિ કોઈ કોઈ પ્રસિદ્ધ છે. અને તલી વિગેરે દેશ વિશેષમાં પ્રસિદ્ધ છે.
એજ પ્રમાણે મુસ નામનુ વૃક્ષ જે ગેળાકાર પાંદડાં વાળું થાય છે તે અને હિંગુ વિગેરે વૃક્ષેા પ્રસિદ્ધ છે, અને તે પણ ગાળાકાર પાંદડાવાળા હાય છે, લવંગવૃક્ષ પણ ગોળાકાર પાંદડાંઓને કારણે વલય વૃક્ષ કહેવાય છે.
ગૂગલી–સાપારીનું ઝાડ, ખજુરી-ખજુરનું ઝાડ, તથા નાળીએરી આ અધાંને વલય કહે છે.
તદુપરાન્ત આવી જાતની જે લતાએ થાય છે. અગરતા આવી જાતના વૃક્ષ થાય છે. તેઓ બધા વલય કહેવાય છે.
હવે ઉપસંહાર કરે છે—આ વલયની પ્રરૂપણા થઈ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૯૫