________________
સંમરિઈમ તિર્યંચ પંચેન્દ્રિમાં અને ચાર ઈન્દ્રિયવાળ માં પણ મળી આવે છે. તેના કરતાં કેવલ દર્શની અનંત ગણું વધારે છે. કેમકે સિદ્ધોઅનંત ગણે છે. તેના કરતાં અચક્ષુદશન વાળા અનંતગણું વધારે છે. કેમકે એકેન્દ્રિય જીવોને પણ અચક્ષુદશન હોય છે. “જવા રવ્રુનવા વૂિહ guત્તા આ રીતે પણ સઘળા જીવ ચાર પ્રકારના કહેવામાં આવેલા છે. સં = તે આ પ્રમાણે “સંજ્ઞા, સંજ્ઞા, સંનારંગી, નો સંગા નો અહંકા, નો સંજ્ઞાસંગ’ સંયત ૧ અસંયત ૨ સંયતા સંયત ૩ ને સંયત ને અસંયત સંયતા સંયત ૪ સર્વ વિરતિવાળા જીવ સંયત શબ્દથી, કેવળ સમ્યગ્દષ્ટિ જીવ અથવા વિરતિરહિત જીવ અસંયત શબ્દથી દેશવિરતિ યુક્તજીવ સંયતાસંયત શબ્દથી અને સંયત ને અસંયત ને સંયતા સંયત શબ્દથી સિદ્ધ છે ગ્રહણ થયેલા છે. “સંના મંતે! હે ભગવન ! જે સંયત જીવ છે, તે કાળની અપેક્ષાથી કેટલાકાળ પર્યન્ત સંયત પણાથી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! “Holi p સમયે જઘન્યથી એકસમય પર્યન્ત સંતપણાથી રહે છે, કેમકે-સર્વવિરતિ પરિણામની પછીના સમયમાં જ કઈ કઈ જીવનું મરણ થઈ જાય છે. અને જો તેTI gવહોરી ઉત્કૃષ્ટથી તે કંઈક ઓછા પૂર્વ કટિ પર્યન્તર રહે છે. કંઇક ઓછા એમ એટલા માટે કહ્યું છે કે-સર્વ વિરતિ આઠ વર્ષ પછી જ ધારણ કરવામાં આવે છે. તથા વિદેહ ક્ષેત્રમાં અત્યારે પણ ઉત્કૃષ્ટથી પૂર્વકેટિનું આયુષ્ય છે. અને ત્યાં સર્વવિરતિની આરાધના આટલા કાળ પર્યક્ત કરે છે, “સંજ્ઞા € અન્નાળી” અજ્ઞાનિયાના ત્રણ ભેદ પ્રમાણે અસંયતોના પણ ત્રણ ભેદો છે. એક અનાદિ અપર્યાવસિત અસંયત, બીજા અનાદિ સપર્યાવસિત અસંયત, અને ત્રીજા સાદિસપર્યવસિત અસંયત એમાં જે અસંયત અનાદિ અપર્યવસિત છે. તે તે કઈ પણ સમયે સંતપણું મેળવી શકતા નથી. અને ભવિષ્યમાં પણ મેળવી શકશે નહીં. અનાદિ સપર્યાવસિત અસંયત જીવ સંયમપણાને
જીવાભિગમસૂત્ર
૪૪૪