________________
‘રિશ્માન્ત' ઉપરના આકાર છે તે ‘સોવિદ્િચળેદિવસોમિયા” સોળ પ્રકારના રત્નાથી સુશેાભિત છે. ‘તું ના’ એ રત્નાના નામે આ પ્રમાણે છે. વચરેર્દિ વરત્ન વૈદ્િ’- વૈદ્નરત્ન ‘નાવ રિટ્રેöિ' યાવત્ લેાહિતાક્ષરન મસારગલ્લ રત્ન હંસગર્ભીરત્ન, પુલકરન, સૌગન્ધિકરત્ન, ચૈાતિરસરત્ન અક રત્ન, અજનરત્ન, રજતરત્ન, જાતરૂપરત્ન અજનપુલકરત્ન સ્ફટિકરત્ન અને રિષ્ઠરત્ન વિચાર ન વારસ વિં વવેદ માત્તા” વિજય દ્વારની ઉપર આઠે આઠ મંગલ દ્રવ્ય કહેવામાં આવેલ છે. સઁ ના તે મોંગલ દ્રવ્યે ના નામે આ પ્રમાણે છે. ‘સોથિય સિરિવઘ્ન નાવ Üળા' સ્વસ્તિક, શ્રીવત્સ, નંદિકાવ, વધુ માનક, ભદ્રાસન, કલશ, મત્સ્ય, અને દર્પણ ‘સઘ્ધચળામયા અચ્છા નાવ ડિવા' આ બધાજ મંગલ દ્રવ્યો સ પ્રકારે રત્નમય છે, અને અચ્છથી લઈને યાવત્ પ્રતિરૂપ સુધીના વિશેષણાવાળા છે. વિનયલ્સ નું ટ્રારન स उपिं बहवे कहचामरज्झया जाव सव्वरयणामया अच्छा जाव पडिरुवा' વિજયદ્વારની ઉપર અનેક પ્રકારની કૃષ્ણ વણુવાલી ચામરાની ધજાએ છે. અનેક પ્રકારની નીલ વ વાળી ચામરાની ધજાઓ છે. અનેક પ્રકારની લાલ વર્ણવાળી ચામરાની ધજાએ છે. અનેક પ્રકારની પીળા રંગવાળી ચામરોની ધજા છે. અનેક પ્રકારની સફેદ વણુ વાળી ચામરાની ધજાએ છે. આ બધી ધજાઓ સર્વાત્મના રત્નમય છે. અને અચ્છ, લક્ષ્ણ, નીરજસ્ટ, નિષ્પક, નિલ, નિષ્ક’કટાય સપ્રભ, સાદ્યોત, સમરીચિક પ્રાસાદીય, દનીય, અભિરૂપ અને પ્રતિરૂપ એ બધાજ વિશેષણા વાળી છે. અને તે બધી જ સુંદર છે. આ અચ્છ વિગેરે પદોની વ્યાખ્યા આની પહેલાં પણ અનેક સ્થળે કરવામાં આવી ગયેલ છે તેથી તે ત્યાંથી જ સમજી લેવી. ‘વિનયસ્ત ન વાલ્મ્સ પિ યત્વે છત્તા છત્તા દેવ’ વિજયદ્વારની ઉપર અનેક છત્રાતિછત્ર છત્રની ઉપર છત્ર છે, પતાકાતિપતાકા ધજાની ઉપર ધજા છે. અને ઘંટા યુગલ છે. ચામરયુગલ છે. કમળના સમૂહેા છે. કુમુદ સમૂહ છે. નલિન સમૂહ છે. પૌડરીક સમૂહ છે. શતપત્ર અને સહસ્ર પત્રના સમૂહ છે. જે કમળામાં સો પાંખડીયેા હાય છે તે શતપત્ર કહેવાય છે અને જે કમળેામાં હજાર પાંખડીયેા હોય છે તે સહસ્રપત્ર કહેવાય છે. આ બધા સર્વ પ્રકારથી રત્નમય તથા અચ્છ ક્ષણ વિગેરે પૂર્વોક્ત વિશેષણા વાળા છે. તે કેન્દ્ગ નં અંતે ! વ મુખ્વર વિઘ્નદ્ નં વારે વિનમ્ ાં વારે" હે ભગવન્ એવું આપ શા કારણથી કહેાછેકે આ વિજયદ્વાર છે. અર્થાત્ વિજયદ્વારનું વિજયદ્વાર એવું નામ શા કારણથી થયેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે નોયમાં ! વિનણ નવારે વિન નામ રેવો' હે ગૌતમ ! વિજયદ્વારમાં વિજય નામના દેવ રહે છે. એ દેવ ‘મહિ’ ભવન પરિવાર રૂપ ઘણીજ મેાટી એવી ઋદ્ધિવાળા છે.
જીવાભિગમસૂત્ર
૩૪