________________
ઉપર ખુશબોદાર ઉપટન લગાડેલા રહેલ છે. તેમના શરીર, સદા ચમકતા રહે છે. લાંબી લાંબી વનમાળાઓથી તે સુશોભિત રહે છે. તે પિતાના શારીરિક દિવ્ય વર્ણથી, દિવ્ય ગંધથી, દિવ્ય સ્પર્શથી તથા દિવ્ય સંહનન અને દિવ્ય સંસ્થાનથી દિવ્ય દેવધિથી, દિવ્યદ્યતિથી, દિવ્ય પ્રભાથી દિવ્ય છાયાથી દિવ્ય જવાલાથી દિવ્ય તેજથી અને દિવ્ય લેશ્યાથી દસે દિશાઓને અવભાસિત કરતા થકા ઘોતિત કરતા થકા યાવત્ પ્રકાશિત કરતા થકા આનંદ કરતા રહે છે. અશ્રુત સુધિના વૈમાનિક શકાદિ દેવે પોતપોતાના ક૫માં લાખો વિમાન વાસી દેના જેવા સામાનિક દેવના લેકપોલેના, પિતાના પરિવાર સહિતની પિતાની અગ્રમહિષિાનું પરિષદાના દેવનું અનીકેની અનેકાધિપતિનું તથા સેંકડે આત્મરક્ષક દેના તથા બીજા પણ અનેક દેવ અને દેવિયેનું અધિપતિપણું કરતા થકા તેઓનું પાલન કરતા થકા તથા વિશાલ નૃત્ય વિગેરે રૂપ દિવ્ય ભેગોને ભેગવતા થકા સુખ પૂર્વક પિતાને સમય વીતાવતા રહે છે. સૌધર્મ દેવાના વિમાને ક્યાં આવેલા છે? એ વાત બતાવવામાં આવે છે. જંબુદ્વીપમાં આવેલ મંદર પર્વતની દક્ષિણ દિશામાં રત્નપ્રભા પૃથ્વીની ઉપર
તિષ મંડલના ઉપરના આકાશ ભાગમાં સાર્ધ રજૂ (દઢરાજુ) પલક્ષિત ક્ષેત્રમાં અત્યંત વિશાળ સૌધર્મ ક૯૫ આવેલ છે. એ પ્રાચીપ્રતીચીનાયત વિગેરે વિશેષણે વાળ અને અચ્છ યાવત્ પ્રતિરૂપ સુધિના વિશેષણોવાળો છે. સૌધર્મકામાં ૩ર બત્રીસ લાખ વિમાનાવાસે છે. આ બધા વિમાનાવાસે અચ્છ યાવત્ પ્રતિરૂપ હોય છે. વિમાનની બહુમધ્યમાં પાંચ વિમાનાવાંસક છે. જે આ પ્રમાણે છે.-પૂર્વ દિશામાં અશોકાવતંસક છે. દક્ષિણ દિશામાં સહપર્ણાવતંસક છે. પશ્ચિમ દિશામાં ચંપકાવતંસક છે. ઉત્તર દિશામાં આગ્રાવતંસક છે. અને એ બધાની મધ્યમાં સૌધર્માવલંસક છે. આ બધા વિમાના વર્તસકે અછ યાવતુ પ્રતિરૂપ છે. વિગેરે વિશેષણ વાળા છે. આ ૩૨ બત્રીસ લાખ વિમાનમાં સૌધર્મ દેવ રહે છે. એ બધા “દિઢિયા વાવ ૪ દિલો ૩નોવેરા' મહદ્ધિક હોય છે. દસે દિશાઓને ઉદ્યોતિત કરતા થકા આનંદ પૂર્વક પિતાના સમયને વિતાવતા રહે છે. અને પોતપોતાના સામાનિક વિગેરે દેવનું અધિપતિપણું વિગેરે કરતા થકા સુખ પૂર્વક રહે છે. . ૧૧૮
જીવાભિગમસૂત્ર
૨૯૯